________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
પ્ર.૧૭૬ બાવીસ પ્રકૃતિઓ કઈ કઈ જાણવી ?
ઉ :
પ્ર.૧૭૭ એકવીસ પ્રકૃતિઓ કઈ કઈ જાણવી ?
6:
અનંતાનુબંધી ૪-મિથ્યા-મિશ્રમોહનીય વિના - ૨૨. સમ્યક્ત્વ મોહનીય-અપ્રત્યાખ્યાનાદિ ૧૨ કષાય-હાસ્યાદિ ૬-૩ વેદ.
પ્ર.૧૭૮ તેર પ્રકૃતિઓ કઈ કઈ જાણવી ?
ૐ : સંજ્વલન ૪ કષાય-હાસ્યાદિ ૬-૩ વેદ.
અનંતાનુબંધી ૪-સમ્યકત્વ મોહનીય-મિશ્ર મોહનીય-મિથ્યાત્વ મોહનીય વિના=૨૧ અપ્રત્યાખ્યાનાદિ ૧૨-કષાય-હાસ્યાદિ ૬-૩ વેદ.
પ્ર.૧૭૯ બાર પ્રકૃતિઓ કઈ કઈ જાણવી ? ઉ : સંજ્વલન ૪ કષાય-હાસ્યાદિ ૬-પુરૂષવેદ-સ્ત્રીવેદ. પ્ર.૧૮૦ અગ્યાર પ્રકૃતિઓ કઈ કઈ જાણવી ? ઉ : સંજ્વલન ૪ કષાય-હાસ્યાદિ ૬-પુરૂષવેદ. પ્ર.૧૮૧ પાંચ પ્રકૃતિઓ કઈ કઈ જાણવી ? ઉ : સંજ્વલન ૪ કષાય પુરૂષવેદ. પ્ર.૧૮૨ ચાર પ્રકૃતિઓ સત્તાની કઈ કઈ જાણવી ? 6: સંજ્વલન ચારકષાય.
પ્ર.૧૮૩ સત્તાની ત્રણ પ્રકૃતિઓ કઈ કઈ જાણવી ? ઉ : સંજ્વલનમાન - માયા-લોભ.
પ્ર.૧૮૪ સત્તાની બે પ્રકૃતિઓ કઈ કઈ જાણવી ? સંજ્વલનમાયા - લોભ.
ઉ ઃ
પ્ર.૧૮૫ સત્તામાં એક પ્રકૃતિ કઈ જાણવી ? ઉ : સંજ્વલનલોભ.
6:
૩૩
પ્ર.૧૮૬ અઠ્ઠાવીશ પ્રકૃતિઓનું સત્તાસ્થાન કેટલા ગુણસ્થાનકમાં-જીવભેદમાં તથા કેટલી માર્ગણામાં હોય ? કઈ ?
અઠ્ઠાવીશ પ્રકૃતિઓનુ સત્તાસ્થાન ૧ થી ૧૧ ગુણસ્થાનકમાં ૧૪ જીવભેદમાં તથા ૫૮ માર્ગણામાં હોય. ૪ ગતિ - ૫ જાતિ - ૬ કાય - ૩ યોગ - ૩ વેદ - ૪ કષાય ૩ ૩ અજ્ઞાન - ૭ સંયમ - ૩ દર્શન - ૬ લેશ્યા - ભવ્ય - મિથ્યાત્વ - સાસ્વાદન - મિશ્ર-ઉપશમ
૪ જ્ઞાન
-
=