Book Title: Karmgranth 6 Prashnottari Part 02
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
૨૨૮
કર્મગ્રંથ-૬
ઉ :
ઉપશમ સમકિતને વિષે ૮ બંધસ્થાનનાં ૧૧ ભાંગા ઉદયસ્થાન ૭ (૧- ૨ - ૪ - ૫ - ૬ - ૭ - ૮) ઉદયભાંગા ૩૧૧ (૧+ ૧૨ + ૨૪+ ૭૨ +૯૬ + ૭૨ + ૨૪) ઉદયપદ ૭૨ (૮ + ૨૧ + ૨૪ + ૧૫ + ૪). પદવૃંદ ૧૭૬૩ (૧૯૨ + ૫૦૪ + ૫૭૬ + ૩૬૦ + ૯૬ + ૨૪
+ ૧૧) બંધોદયભાંગા-૫૯૮ પ્ર.૬૨૨ ઉપશમ સમકિતને વિષે સત્તરના બંધ બંધાદિ ભાંગા કેટલા હોય? ઉ: ઉપશમ સમકિતને વિષે સત્તરના બંધ ર ભાંગા
ઉદયસ્થાન ૩. ૬ - ૭ - ૮ ઉદયભાંગા ૯૬ (૨૪+૪૮+ ૨૪) ઉદયપદ ૨૮ (૬ + ૧૪ + ૮). પદવૃંદ ૬૭૨ (૧૪૪ + ૩૩૬ + ૧૯૨)
બંધોદયભાંગા ૧૯૨, બંધ ૨ x ઉદય ૯૬ = ૧૯૨ પ્ર. ૬૨૩ ઉપશમ સમકિતને વિષે તેરના બંધ બંધાદિ ભાંગા કેટલા હોય? ઉ: ઉપશમ સમકિતને વિષે તેરના બંધ ૨ ભાંગા
ઉદયસ્થાન ૩. ૫- ૬ - ૭ ઉદયભાંગા ૯૬ (૨૪ + ૪૮+ ૨૪) ઉદયપદ ૨૪ (૫ + ૧૨ + ૭) પદવૃંદ ૫૭૬ (૧૨૦ + ૨૮૮ + ૧૬૮)
બંધોદયભાંગા ૧૯૨, બંધ ૨ x ઉદય ૯૬ = ૧૯૨ પ્ર. ૬૨૪ ઉપશમ સમકિતને વિષે નવના બંધ બંધાદિ ભાંગા કેટલા
હોય? ઉ: ઉપશમ સમકિત વિષે નવના બંધે ર અને ૧ ભાગો
ઉદયસ્થાન ૩. ૪ - ૫ - ૬ ઉદયભાંગા ૯૬ (૨૪ + ૪૮ + ૨૪). ઉદયપદ ૨૦ (૪ + ૧૦ + ૬) પદવૃંદ ૪૮૦ (૯૬ + ૨૪૦ + ૧૪૪). બંધોદયભાંગા ૧૯૨ | ૯૬ બંધ ર x ઉદય ૯૬ = ૧૯૨
બંધ ૧ x ઉદય ૯૬ = ૯૬ પ્ર.૬૨૫ ઉપશમ સમકિતને વિષે પાંચ આદિ બંધને વિષે બંધાદિ ભાંગા કેટલા
હોય?

Page Navigation
1 ... 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250