SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ કર્મગ્રંથ-૬ ઉ : ઉપશમ સમકિતને વિષે ૮ બંધસ્થાનનાં ૧૧ ભાંગા ઉદયસ્થાન ૭ (૧- ૨ - ૪ - ૫ - ૬ - ૭ - ૮) ઉદયભાંગા ૩૧૧ (૧+ ૧૨ + ૨૪+ ૭૨ +૯૬ + ૭૨ + ૨૪) ઉદયપદ ૭૨ (૮ + ૨૧ + ૨૪ + ૧૫ + ૪). પદવૃંદ ૧૭૬૩ (૧૯૨ + ૫૦૪ + ૫૭૬ + ૩૬૦ + ૯૬ + ૨૪ + ૧૧) બંધોદયભાંગા-૫૯૮ પ્ર.૬૨૨ ઉપશમ સમકિતને વિષે સત્તરના બંધ બંધાદિ ભાંગા કેટલા હોય? ઉ: ઉપશમ સમકિતને વિષે સત્તરના બંધ ર ભાંગા ઉદયસ્થાન ૩. ૬ - ૭ - ૮ ઉદયભાંગા ૯૬ (૨૪+૪૮+ ૨૪) ઉદયપદ ૨૮ (૬ + ૧૪ + ૮). પદવૃંદ ૬૭૨ (૧૪૪ + ૩૩૬ + ૧૯૨) બંધોદયભાંગા ૧૯૨, બંધ ૨ x ઉદય ૯૬ = ૧૯૨ પ્ર. ૬૨૩ ઉપશમ સમકિતને વિષે તેરના બંધ બંધાદિ ભાંગા કેટલા હોય? ઉ: ઉપશમ સમકિતને વિષે તેરના બંધ ૨ ભાંગા ઉદયસ્થાન ૩. ૫- ૬ - ૭ ઉદયભાંગા ૯૬ (૨૪ + ૪૮+ ૨૪) ઉદયપદ ૨૪ (૫ + ૧૨ + ૭) પદવૃંદ ૫૭૬ (૧૨૦ + ૨૮૮ + ૧૬૮) બંધોદયભાંગા ૧૯૨, બંધ ૨ x ઉદય ૯૬ = ૧૯૨ પ્ર. ૬૨૪ ઉપશમ સમકિતને વિષે નવના બંધ બંધાદિ ભાંગા કેટલા હોય? ઉ: ઉપશમ સમકિત વિષે નવના બંધે ર અને ૧ ભાગો ઉદયસ્થાન ૩. ૪ - ૫ - ૬ ઉદયભાંગા ૯૬ (૨૪ + ૪૮ + ૨૪). ઉદયપદ ૨૦ (૪ + ૧૦ + ૬) પદવૃંદ ૪૮૦ (૯૬ + ૨૪૦ + ૧૪૪). બંધોદયભાંગા ૧૯૨ | ૯૬ બંધ ર x ઉદય ૯૬ = ૧૯૨ બંધ ૧ x ઉદય ૯૬ = ૯૬ પ્ર.૬૨૫ ઉપશમ સમકિતને વિષે પાંચ આદિ બંધને વિષે બંધાદિ ભાંગા કેટલા હોય?
SR No.023044
Book TitleKarmgranth 6 Prashnottari Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy