________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
હું :
અભવ્ય માર્ગણાને વિષે બાવીસના બંધે ૬ ભાંગા
ઉદયસ્થાન ૩. ૮
૧૦
ઉદયભાંગા ૯૬ (૨૪ + ૪૮ + ૨૪) ઉદયપદ ૩૬ (૮ + ૧૮ + ૧૦)
પદવૃંદ ૮૬૪ (૧૯૨ + ૪૩૨ + ૨૪૦) બંધોદયભાંગા ૫૭૬, બંધ ૬ X ઉદય ૯૬ = ૫૭૬
પ્ર.૬૧૮ મિથ્યાત્વને વિષે બંધાદિ ભાંગા કેટલા હોય ? કયા ?
ઉ : મિથ્યાત્વને વિષે બાવીસના બંધે ૬ ભાંગા
·
ઉદયસ્થાન ૩. ૭
-
८
૯ - ૧૦
ઉદયસ્થાન ૪. ૭ ઉદયભાંગા ૧૯૨ (૨૪ + ૭૨ + ૭૨ + ૨૪) ઉદયપદ ૬૮ (૭ + ૨૪ + ૨૭ + ૧૦)
પદ્મવૃંદ ૧૬૩૨ (૧૬૮ + ૫૭૬ + ૬૪૮ + ૨૪૦) બંધોદયભાંગા ૭૬૮, બંધ ૨ x ઉદય ૯૬ = ૧૯૨ બંધ ૬ X ઉદય ૯૬ = ૫૭૬ = ૭૬૮ પ્ર.૬૧૯ સાસ્વાદનને વિષે બંધાદિ ભાંગા કેટલા હોય ? ઉ : સાસ્વાદનને વિષે એકવીસના બંધે ૪ ભાંગા ઉદયસ્થાન ૩. ૭ ઉદયભાંગા ૯૬ (૨૪ + ૪૮ + ૨૪) ઉદયપદ ૩૨ (૭ + ૧૬ + ૯)
-
પદવૃંદ ૭૬૮ (૧૬૮ + ૩૮૪ + ૨૧૬) બંધોદયભાંગા ૩૮૪, બંધ ૪ x ઉદય ૯૬ = ૩૮૪
પ્ર.૬૨૦ મિશ્ર માર્ગણાને વિષે બંધાદિ ભાંગા કેટલા હોય ? હું : મિશ્ર માર્ગણાને વિષે સત્તરના બંધે ૨ ભાંગા
૯
-
-
૮
-
-
૯
૮ - ૯
ઉદયભાંગા ૯૬ (૨૪ + ૪૮ + ૨૪) ઉદયપદ ૩૨ (૭ + ૧૬ + ૯)
પદ્મવૃંદ ૭૬૮ (૧૬૮ + ૩૮૪+ ૨૧૬)
બંધોદયભાંગા ૧૯૨, બંધ ૨ x ઉદય ૯૬ = ૧૯૨
પ્ર.૬૨૧ ઉપશમ સમકિતને વિષે બંધાદિ ભાંગા કેટલા હોય ?
૨૨૭