SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ કર્મગ્રંથ-૬ ઉ: ઉદયસ્થાન ૪. ૪ - ૫ - ૬ - ૭ ઉદયભાંગા ૧૯૨ (૨૪ + ૭૨ + ૭૨ + ૨૪) ઉદયપદ ૪૪ (૪ + ૧૫ + ૧૮ + ૭). પદવૃંદ ૧૦૫૬ (૯૬ + ૩૬૦ + ૪૩૨ + ૧૬૮) બંધોદયભાંગા ૩૮૪ | ૧૯૨ બંધ ર x ઉદય ૧૯૨ = ૩૮૪ બંધ ૧ X ઉદય ૧૯૨ = ૧૯૨ પ્ર. ૬૧૫ ભવ્ય માર્ગણાને વિષે આઠમા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા હોય? ભવ્ય માર્ગણાને વિષે આઠમા ગુણસ્થાનકે નવના બંધ ૧ ભાંગો, ઉદયસ્થાન ૩. ૪ - ૫ - ૬ ઉદયભાંગા ૯૬ (૨૪ + ૪૮ + ૨૪) ઉદયપદ ૨૦ (૪ + ૧૦ + ૬) પદવૃંદ ૪૮૦ (૯૬ + ૪૦ + ૧૪૪) બંધોદયભાંગા ૯૬, બંધ ૧ x ઉદય ૯૬ = ૯૬ પ્ર. ૬૧૬ ભવ્ય માર્ગણાને વિષે નવમા આદિ ગુણસ્થાનકને વિષે બંધાદિ ભાંગા કેટલા હોય? ભવ્ય માર્ગણા વિષે પાંચના બંધે ૧ ભાગો, ઉદયસ્થાન રનું ઉદયભાંગા ૧૨, પદવૃંદ ૨૪ બંધોદયભાંગા ૧૨ ચારના બંધ ૧ ભાંગો, ઉદયસ્થાન ૧નું, ઉદયભાંગા ૪, પદવૃંદ ૪, બંધોદયભાંગા ૪ ત્રણના બંધે ૧ ભાંગો, ઉદસ્થાન ૧નું, ઉદયભાંગા ૩, પદવૃંદ ૩, બંધોદયભાંગા ૩ બેના બંધ ૧ ભાંગો, ઉદયસ્થાન ૧નું, ઉદયભાંગાર, પદવૃંદ ૨, બંધોદયભાંગા ર એકના બંધ ૧ ભાગો, ઉદયસ્થાન ૧, ઉદયભાગ ૧, પદવૃંદ ૧, બંધોદયભાંગા ૧ અબંધે ૦, ઉદયસ્થાન ૧નું, ઉદયભાંગા ૧ પદવૃંદ ૧, બંધોદય ભાંગો ઉઃ પ્ર.૬૧૭ અભવ્ય માર્ગણાને વિષે બંધાદિ ભાંગા કેટલા હોય?
SR No.023044
Book TitleKarmgranth 6 Prashnottari Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy