________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
૨૨૯
ઉ :
ઉપશમ સમકિત વિષે પાંચના બંધે ૧ ભાંગો, ઉદયસ્થાન રનું ઉદયભાંગા ૧૨, પદવૃંદ ૨૪ બંધોદયભાંગા ૧૨ ચારના બંધે ૧ ભાંગો, ઉદયસ્થાન ૧નું, ઉદયભાંગા ૪, પદવૃંદ ૪, બંધોદયભાંગા ૪ ત્રણના બંધે ૧ ભાગો, ઉદસ્થાન ૧નું, ઉદયભાંગા ૩, પદવૃંદ ૩, બંધોદયભાંગા ૩ બેના બંધે ૧ ભાગો, ઉદયસ્થાન ૧નું, ઉદયભાગ ૨, પદવૃંદ ૨, બંધોદયભાગ ૨ એકના બંધે ૧ ભાંગો, ઉદયસ્થાન ૧, ઉદયભાંગા ૧, પદવૃંદ ૧, બંધોદયભાગ ૧ અબંધે ૦, ઉદયસ્થાન ૧નું, ઉદયભાંગા ૧ પદવૃંદ ૧, બંધોદય ભાંગો
R
:
પ્ર.૬૨૬ ક્ષાયિક સમકિતને વિષે બંધાદિ ભાંગા કેટલા હોય?
ક્ષાયિક સમકિતને વિષે ૮ બંધસ્થાનનાં ૧૧ ભાંગા ઉદયસ્થાન ૭, ઉદયભાંગા ૩૧૧, ઉદયપદ ૭૨,
પદવંદ ૧૭૬૩, બંધોદય ભાંગા ૫૯૮. પ્ર.૬૨૭ ક્ષાયિક સમકિતને વિષે સત્તરના બંધે બંધાદિ ભાંગા કેટલા હોય? ઉ : સાયિક સમકિતને વિષે સત્તરના બંધે ૨ ભાંગા
ઉદયસ્થાન ૩. ૬ - ૭ - ૮ ઉદયભાંગા ૯૬ ઉદયપદ ૨૮ (૬ + ૧૪ + ૮). પદછંદ ૬૭૨ (૧૪૪+ ૩૩૬ + ૧૯૨)
બંધોદયભાંગા ૧૯૨, બંધ ૨ x ઉદય ૯૬ = ૧૯૨ પ્ર.૬૨૮ ક્ષાયિક સમકિતને વિષે તેરના બંધ બંધાદિ ભાંગા કેટલા હોય? ઉ : ક્ષાયિક સમકિતને વિષે તેરના બંધ ૨ ભાંગા
ઉદયસ્થાન ૩. ૫ - ૬ - ૭ ઉદયભાંગા ૯૬ ઉદયપદ ર૪ (૫ + ૧૨ + ૭) પદવૃંદ પ૭૬ (૧૨૦ + ૨૮૮ + ૧૬૮)
બંધોદયભાંગા ૧૯૨, બંધ ૨ x ઉદય ૯૬ = ૧૯૨ પ્ર.૬૨૯ ક્ષાયિક સમકિતને વિષે નવના બંધ બંધાદિ ભાંગા કેટલા હોય?