SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ર૩૦ કર્મગ્રંથ-૬ ઉ: ઉ: ક્ષાયિક સમકિતને વિષે નવના બંધ ર ભાંગા ઉદયસ્થાન ૩. ૪ - ૫ - ૬ ઉદયભાંગા ૯૬ ઉદયપદ ૨૦ (૪ + ૧૦ + ૬) પદવૃંદ ૪૮૦ (૯૬ + ૨૪૦ + ૧૪૪) બંધોદયભાંગા ૧૯૨ | ૯૬ બંધ ૨ x ઉદય ૯૬ = ૧૯૨ બંધ ૧ x ઉદય ૯૬ = ૯૬ પ્ર. ૬૩૦ ક્ષાયિક સમકિતને વિષે પાંચ આદિ બંધને વિષે બંધાદિ ભાંગા કેટલા હોય? સાયિક સમકિતને વિષે પાંચના બંધે ૧ ભાગો, ઉદયસ્થાન રનું ઉદયભાંગા ૧૨, પદવૃંદ ૨૪ બંધોદયભાંગા ૧૨ ચારના બંધે ૧ ભાંગો, ઉદયસ્થાન ૧નું, ઉદયભાંગા ૪, પદવૃંદ ૪, બંધોદયભાંગા ૪ ત્રણના બંધે ૧ ભાંગો, ઉદસ્થાન ૧નું, ઉદયભાંગા ૩, પદવૃંદ ૩, બંધોદયભાંગા ૩ બેના બંધ ૧ ભાંગો, ઉદયસ્થાન ૧નું, ઉદયભાંગાર, પદવૃંદર, બંધોદયભાંગા ૨ એકના બંધ ૧ ભાગો, ઉદયસ્થાન ૧, ઉદયભાગ ૧, પદવૃંદ ૧, બંધોદયભાંગા ૧ અબંધે છે, ઉદયભાંગા ૫, ઉદયસ્થાન ૧નું, પદવૃંદ ૧, બંધોદય ભાંગો ૧ પ્ર. ૬૩૧ Bયોપશમ સમકિતને વિષે બંધાદિ ભાંગા કેટલા હોય? ઉ: ક્ષયોપશમ સમકિતને વિષે ૩ બંધસ્થાને ૬ ભાંગા ઉદયસ્થાન ૫, ઉદયભાંગા ૨૮૮, ઉદયપદ ૮૪, પદવૃંદ ૨૦૧૬, બંધોદયભાંગા ૫૭૬. પ્ર.૬૩ર ક્ષયોપશમ સમકિતને વિષે સત્તરના બંધ બંધાદિ ભાંગા કેટલા હોય? ઉઃ ક્ષયોપશમ સમકિતને વિષે સત્તરના બંધ ર ભાંગા ઉદયસ્થાન ૩. ૭ - ૮ - ૯ ઉદયભાંગા ૯૬ (૨૪ + ૪૮ + ૨૪) ઉદયપદ ૩૨ (૭ + ૧૬ + ૯)
SR No.023044
Book TitleKarmgranth 6 Prashnottari Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy