________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
૨૩૧
ઉ:
પદવૃંદ ૭૬૮ (૧૬૮ + ૩૮૪૫ ૨૧૬)
બંધોદયભાંગા ૧૯૨, બંધ ૨ x ઉદય ૯૬ = ૧૯૨ પ્ર.૬૩૩ ક્ષયોપશમ સમકિતને વિષે તેરના બંધ બંધાદિ ભાંગા કેટલા હોય?
ક્ષયોપશમ સમકિતને વિષે તેરના બંધ ૨ ભાંગા ઉદયસ્થાન ૩. ૬ - ૭ - ૮ ઉદયભાંગા ૯૬ (૨૪ + ૪૮ + ૨૪). ઉદયપદ ૨૮ (૬ + ૧૪ + ૮) પદવૃંદ ૬૭૨ (૧૪૪ + ૩૩૬ + ૧૯૨).
બંધોદયભાંગા ૧૯૨, બંધ ૨ x ઉદય ૯૬ = ૧૯૨ પ્ર. ૬૩૪ ક્ષયોપશમ સમકિતને વિષે નવના બંધ બંધાદિ ભાંગા કેટલા હોય? ઉઃ ક્ષયોપશમ સમકિતને વિષે નવના બંધે ૨ ભાંગા
ઉદયસ્થાન ૩. ૫ - ૬ - ૭. ઉદયભાંગા ૯૬ (૨૪ + ૪૮ + ૨૪) ઉદયપદ ૨૪ (પ + ૧૨ + ૭). પદવૃંદ પ૭૬ (૧૨૦ + ૨૮૮ + ૧૬૮). બંધોદયભાંગા ૧૯૨ | ૯૬ બંધ ૨ x ઉદય ૯૬ = ૧૯૨
બંધ ૧ x ઉદય ૯૬ = ૯૬ પ્ર. ૬૩૫ સન્નીને વિષે બંધાદિ ભાંગા કેટલા હોય? ઉઃ સન્નીને વિષે દસ બંધસ્થાનના ૨૧ ભાંગા
ઉદયસ્થાન ૯, ઉદયભાંગા ૯૮૩ ઉદયપદ ૨૮૮.
પદવૃંદ ૬૯૪૭ બંધોદયભાંગા ૨૫૧૮ હોય. પ્ર.૬૩૬ સન્નીને વિષે બાવીસના બંધ બંધાદિ ભાંગા કેટલા હોય? ઉ:
સન્નીને વિષે બાવીસના બંધે ૬ ભાંગા ઉદયસ્થાન ૪. ૭ - ૮ - ૯ - ૧૦ ઉદયભાંગા ૧૯૨ (૨૪ + ૭૨ + ૭૨ + ૨૪). ઉદયપદ ૬૮ (૭ + ૨૪ + ૨૭ + ૧૦). પદવૃંદ ૧૬૩૨ (૧૬૮ + ૫૭૬ + ૬૪૮ + ૨૪૦). બંધોદયભાંગા ૭૬૮, બંધ ૨ x ઉદય ૯૬ = ૧૯૨ બંધ ૬ x ઉદય ૯૬ = ૫૭૬ = ૭૬૮