Book Title: Karmgranth 6 Prashnottari Part 02
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
૨૨૬
કર્મગ્રંથ-૬
ઉ:
ઉદયસ્થાન ૪. ૪ - ૫ - ૬ - ૭ ઉદયભાંગા ૧૯૨ (૨૪ + ૭૨ + ૭૨ + ૨૪) ઉદયપદ ૪૪ (૪ + ૧૫ + ૧૮ + ૭). પદવૃંદ ૧૦૫૬ (૯૬ + ૩૬૦ + ૪૩૨ + ૧૬૮) બંધોદયભાંગા ૩૮૪ | ૧૯૨ બંધ ર x ઉદય ૧૯૨ = ૩૮૪
બંધ ૧ X ઉદય ૧૯૨ = ૧૯૨ પ્ર. ૬૧૫ ભવ્ય માર્ગણાને વિષે આઠમા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા હોય?
ભવ્ય માર્ગણાને વિષે આઠમા ગુણસ્થાનકે નવના બંધ ૧ ભાંગો, ઉદયસ્થાન ૩. ૪ - ૫ - ૬ ઉદયભાંગા ૯૬ (૨૪ + ૪૮ + ૨૪) ઉદયપદ ૨૦ (૪ + ૧૦ + ૬) પદવૃંદ ૪૮૦ (૯૬ + ૪૦ + ૧૪૪)
બંધોદયભાંગા ૯૬, બંધ ૧ x ઉદય ૯૬ = ૯૬ પ્ર. ૬૧૬ ભવ્ય માર્ગણાને વિષે નવમા આદિ ગુણસ્થાનકને વિષે બંધાદિ ભાંગા
કેટલા હોય? ભવ્ય માર્ગણા વિષે પાંચના બંધે ૧ ભાગો, ઉદયસ્થાન રનું ઉદયભાંગા ૧૨, પદવૃંદ ૨૪ બંધોદયભાંગા ૧૨ ચારના બંધ ૧ ભાંગો, ઉદયસ્થાન ૧નું, ઉદયભાંગા ૪, પદવૃંદ ૪, બંધોદયભાંગા ૪ ત્રણના બંધે ૧ ભાંગો, ઉદસ્થાન ૧નું, ઉદયભાંગા ૩, પદવૃંદ ૩, બંધોદયભાંગા ૩ બેના બંધ ૧ ભાંગો, ઉદયસ્થાન ૧નું, ઉદયભાંગાર, પદવૃંદ ૨, બંધોદયભાંગા ર એકના બંધ ૧ ભાગો, ઉદયસ્થાન ૧, ઉદયભાગ ૧, પદવૃંદ ૧, બંધોદયભાંગા ૧ અબંધે ૦, ઉદયસ્થાન ૧નું, ઉદયભાંગા ૧ પદવૃંદ ૧, બંધોદય ભાંગો
ઉઃ
પ્ર.૬૧૭ અભવ્ય માર્ગણાને વિષે બંધાદિ ભાંગા કેટલા હોય?

Page Navigation
1 ... 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250