Book Title: Karmgranth 6 Prashnottari Part 02
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
૨૨૪
કર્મગ્રંથ-૬
પ્ર. ૬૦૭ શુક્લ લેશ્યાને વિષે નવમાદિ ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા હોય?
કયા?
હું :
શુક્લ લેશ્યાને વિષે પાંચના બંધે ૧ ભાંગો, ઉદયસ્થાન ૧, ૨નું ઉદયભાંગા ૧૨, પદવૃંદ ૨૪ બંધોદયભાંગા ૧૨
ચારના બંધે ૧ ભાંગો, ઉદયસ્થાન ૧નું, ઉદયભાંગા ૪, પદવૃંદ ૪, બંધોદયભાંગા ૪
ત્રણના બંધે ૧ ભાંગો, ઉદસ્થાન ૧નું, ઉદયભાંગા ૩, પદવૃંદ ૩, બંધોદયભાંગા ૩
બેના બંધે ૧ ભાંગો, ઉદયસ્થાન ૧નું, ઉદયભાંગા ૨, પદવૃંદ ૨, બંધોદયભાંગા ૨
એકના બંધે ૧ ભાંગો, ઉદયસ્થાન ૧, ઉદયભાંગા ૧, પદવૃંદ ૧, બંધોદયભાંગા ૧
અબંધે ૦, ઉદયસ્થાન ૧નું, ઉદયભાંગા ૧ પદવૃંદ = ૧, બંધોદયભાંગા ૧ હોય.
પ્ર.૬૦૮ ભવ્ય માર્ગણાને વિષે બંધાદિ ભાંગા કેટલા હોય ? ઉ : ભવ્ય માર્ગણાને વિષે દસ બંધસ્થાનનાં ૨૧ ભાંગા ઉદયસ્થાન ૯, ઉદયભાંગા ૯૮૩, ઉદયપદ ૨૮૮ પદવૃંદ ૬૯૪૭, બંધોદયભાંગા ૨૫૧૮ હોય.
પ્ર.૬૦૯ ભવ્યમાર્ગણાને વિષે બાવીસ ના બંધે બંધાદિ ભાંગા કેટલા હોય ?
ઉ : ભવ્યમાર્ગણાને વિષે બાવીસના બંધે ૬ ભાંગા,
-
૧૦
ઉદયસ્થાન ૪. ૭ ઉદયભાંગા ૧૯૨ (૨૪ + ૭૨ + ૭૨ + ૨૪) ઉદયપદ ૬૮ (૭ + ૨૪ + ૨૭ + ૧૦)
પદવૃંદ ૧૬૩૨ (૧૬૮ + ૫૭૬ + ૬૪૮ + ૨૪૦) બંધોદયભાંગા ૭૬૮, બંધ ૨ x ઉદય ૯૬ = ૧૯૨ બંધ ૬ X ઉદય ૯૬ = ૫૭૬ = ૭૬૮
८
.
૯
-
પ્ર.૬૧૦ ભવ્યમાર્ગણાને વિષે એકવીસના બંધે બંધાદિ ભાંગા કેટલા હોય ?
ઉ :
ભવ્યમાર્ગણાને વિષે એકવીસના .૪ ભાંગા,
ઉદયસ્થાન ૩. ૭ ८ - ૯

Page Navigation
1 ... 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250