SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ કર્મગ્રંથ-૬ પ્ર. ૬૦૭ શુક્લ લેશ્યાને વિષે નવમાદિ ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા હોય? કયા? હું : શુક્લ લેશ્યાને વિષે પાંચના બંધે ૧ ભાંગો, ઉદયસ્થાન ૧, ૨નું ઉદયભાંગા ૧૨, પદવૃંદ ૨૪ બંધોદયભાંગા ૧૨ ચારના બંધે ૧ ભાંગો, ઉદયસ્થાન ૧નું, ઉદયભાંગા ૪, પદવૃંદ ૪, બંધોદયભાંગા ૪ ત્રણના બંધે ૧ ભાંગો, ઉદસ્થાન ૧નું, ઉદયભાંગા ૩, પદવૃંદ ૩, બંધોદયભાંગા ૩ બેના બંધે ૧ ભાંગો, ઉદયસ્થાન ૧નું, ઉદયભાંગા ૨, પદવૃંદ ૨, બંધોદયભાંગા ૨ એકના બંધે ૧ ભાંગો, ઉદયસ્થાન ૧, ઉદયભાંગા ૧, પદવૃંદ ૧, બંધોદયભાંગા ૧ અબંધે ૦, ઉદયસ્થાન ૧નું, ઉદયભાંગા ૧ પદવૃંદ = ૧, બંધોદયભાંગા ૧ હોય. પ્ર.૬૦૮ ભવ્ય માર્ગણાને વિષે બંધાદિ ભાંગા કેટલા હોય ? ઉ : ભવ્ય માર્ગણાને વિષે દસ બંધસ્થાનનાં ૨૧ ભાંગા ઉદયસ્થાન ૯, ઉદયભાંગા ૯૮૩, ઉદયપદ ૨૮૮ પદવૃંદ ૬૯૪૭, બંધોદયભાંગા ૨૫૧૮ હોય. પ્ર.૬૦૯ ભવ્યમાર્ગણાને વિષે બાવીસ ના બંધે બંધાદિ ભાંગા કેટલા હોય ? ઉ : ભવ્યમાર્ગણાને વિષે બાવીસના બંધે ૬ ભાંગા, - ૧૦ ઉદયસ્થાન ૪. ૭ ઉદયભાંગા ૧૯૨ (૨૪ + ૭૨ + ૭૨ + ૨૪) ઉદયપદ ૬૮ (૭ + ૨૪ + ૨૭ + ૧૦) પદવૃંદ ૧૬૩૨ (૧૬૮ + ૫૭૬ + ૬૪૮ + ૨૪૦) બંધોદયભાંગા ૭૬૮, બંધ ૨ x ઉદય ૯૬ = ૧૯૨ બંધ ૬ X ઉદય ૯૬ = ૫૭૬ = ૭૬૮ ८ . ૯ - પ્ર.૬૧૦ ભવ્યમાર્ગણાને વિષે એકવીસના બંધે બંધાદિ ભાંગા કેટલા હોય ? ઉ : ભવ્યમાર્ગણાને વિષે એકવીસના .૪ ભાંગા, ઉદયસ્થાન ૩. ૭ ८ - ૯
SR No.023044
Book TitleKarmgranth 6 Prashnottari Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy