Book Title: Karmgranth 6 Prashnottari Part 02
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
૧૮૨
- કર્મગ્રંથ-૬
ઉં :
પ્ર.૫૦૭ નપુંસકવેદને વિષે એકવીસના બંધ બંધાદિ ભાંગા હોય?
કયા? નપુંસકવેદને વિષે એકવીસના બંધ ૪ ભાંગા ઉદયસ્થાન ૩. ૭ - ૮ - ૯ ઉદયભાંગા ૩ર ઉદયપદ ૩૨, પદવૃંદ ૨૫૬ બંધોદયભાંગા ૧૨૮, બંધ ૪x ઉદય ૩૨ = ૧૨૮ સાતના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૭ X ૧ = ૭ પદવૃંદ ૮X ૭ = ૫૬ આઠના ઉદયે ૮ X ૨ = ૧૬ ભાંગા ઉદયપદ ૮x = ૮૮ ૨ = ૧૬ પદવૃંદ ૮ X ૮ = ૬૪X ૨ = ૧૨૮ નવના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૯X ૧ = ૯ પદવૃંદ ૮ X ૯ = ૭ર ઉદયપદ ૭ + ૧૬ + ૯ = ૩૨
પદવૃંદ ૫૬ + ૧૨૮ + ૭૨ = ૨૫૬ પ્ર.૫૦૮ નપુંસકવેદે ત્રીજા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા હોય? કયા?
નપુંસકવેદે ત્રીજા ગુણસ્થાનકે સત્તરના બંધ ર ભાંગા ઉદયસ્થાન ૩. ૭ - ૮ - ૯ ઉદયભાંગા ૩૨ ઉદયપદ ૩૨, પદવૃંદ ૨૫૬ બંધોદયભાંગા ૬૪, બંધ ૨ x ઉદય ૩૨ = ૬૪ સાતના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૭X૧ = ૭ પદવૃંદ ૮૮ ૭ = ૫૬ આઠના ઉદયે ૮૪ ૨ = ૧૬ ભાંગા ઉદયપદ ૮ x ૧ = ૮૪ ૨ = ૧૬ પદવૃંદ ૮X ૮ = ૬૪ x ૨ = ૧૨૮ નવના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૯ X ૧ = ૯ પદદ ૮ X ૯ = ૭૨ ઉદયપદ ૭ + ૧૬ + ૯ = ૩૨ પદવૃંદ પ૬ + ૧૨૮ + ૭૨ = ૨૫૬
ઉ:

Page Navigation
1 ... 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250