Book Title: Karmgranth 6 Prashnottari Part 02
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
૨૧૯
= ૧, બંધોદયભાંગા ૧ હોય. પ્ર.૫૮૬ અવધિદર્શન વિષે બંધાદિ ભાંગા કેટલા હોય? કયા? ઉ: અવધિદર્શનને વિષે આઠ બંધસ્થાનના ૧૧ ભાંગા
ઉદયસ્થાન ૮, ઉદયભાંગા પ૯૯, ઉદયપદ ૧૫૬
પદવૃંદ ૩૭૭૯, બંધોદયભાંગા ૧૧૭૫ હોય. પ્ર.૫૮૭ અવધિદર્શનને વિષે સત્તરના બંધે બંધાદિ ભાંગા કેટલા હોય? કયા? ઉ : અવધિદર્શનને વિષે સત્તરના બંધ ર ભાંગા
ઉદયસ્થાન ૪. ૬ - ૭ - ૮ - ૯ ઉદયભાંગા ૧૯૨ ઉદયપદ ૬૦, પદવૃંદ ૧૪૪૦ (૧૪૪+૫૦૪+ ૫૭૬ + ૨૧૬)
બંધોદયભાંગા ૩૮૪, બંધ ૨ x ઉદય ૧૯૨ = ૩૮૪ પ્ર.૫૮૮ અવધિદર્શનને વિષે તેરના બંધ બંધાદિ ભાંગા કેટલા હોય? કયા? ઉ: અવધિદર્શનને વિષે તેરના બંધે ૨ ભાંગા
ઉદયસ્થાન ૪. ૫ - ૬ - ૭ - ૮ ઉદયભાંગા ૧૯૨ ઉદયપદ પર, પદવૃંદ ૧૨૪૮ (૧૨૦+૪૩૨ + ૫૦૪ + ૧૯૨)
બંધોદયભાંગા ૩૮૪, બંધ ૨ x ઉદય ૧૯૨ = ૩૮૪ પ્ર.૫૮૯ અવધિદર્શનને વિષે છઠ્ઠા સાતમા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા
હોય? અવધિદર્શનને વિષે છઠ્ઠા ગુણસ્થાનકે નવના બંધ ૨ ભાંગા ઉદયસ્થાન ૪. ૫ - ૬ - ૭ - ૮ ઉદયભાંગા ૧૯૨ ઉદયપદ ૪૪, પદવંદ ૧૦૫૬ (૯૬ + ૩૬૦ + ૪૩૨ + ૧૬૮) બંધોદયભાંગા ૩૮૪ | ૧૯૨ બંધ ૨ x ઉદય ૧૯૨ = ૩૮૪
બંધ ૧ x ઉદય ૧૯૨ = ૧૯૨ પ્ર.૫૯૦ અવર્ધિદર્શનને વિષે આઠમા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા હોય? ઉ: અવધિદર્શનને વિષે આઠમા ગુણસ્થાનકે નવના બંધ ૧ ભાંગો
ઉદયસ્થાન ૩. ૪ - ૫ - ૬ ઉદયભાંગા ૯૬ ઉદયપદ ૨૦, પદવૃંદ ૪૮૦ (૯૬ + ૨૪૦ + ૧૪૪).
બંધોદયભાંગા ૯૬, બંધ ૧ x ઉદય ૯૬ = ૯૬ પ્ર.૫૯૧ અવધિદર્શનને વિષે નવમાદિ ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા હોય?

Page Navigation
1 ... 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250