SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૨૧૯ = ૧, બંધોદયભાંગા ૧ હોય. પ્ર.૫૮૬ અવધિદર્શન વિષે બંધાદિ ભાંગા કેટલા હોય? કયા? ઉ: અવધિદર્શનને વિષે આઠ બંધસ્થાનના ૧૧ ભાંગા ઉદયસ્થાન ૮, ઉદયભાંગા પ૯૯, ઉદયપદ ૧૫૬ પદવૃંદ ૩૭૭૯, બંધોદયભાંગા ૧૧૭૫ હોય. પ્ર.૫૮૭ અવધિદર્શનને વિષે સત્તરના બંધે બંધાદિ ભાંગા કેટલા હોય? કયા? ઉ : અવધિદર્શનને વિષે સત્તરના બંધ ર ભાંગા ઉદયસ્થાન ૪. ૬ - ૭ - ૮ - ૯ ઉદયભાંગા ૧૯૨ ઉદયપદ ૬૦, પદવૃંદ ૧૪૪૦ (૧૪૪+૫૦૪+ ૫૭૬ + ૨૧૬) બંધોદયભાંગા ૩૮૪, બંધ ૨ x ઉદય ૧૯૨ = ૩૮૪ પ્ર.૫૮૮ અવધિદર્શનને વિષે તેરના બંધ બંધાદિ ભાંગા કેટલા હોય? કયા? ઉ: અવધિદર્શનને વિષે તેરના બંધે ૨ ભાંગા ઉદયસ્થાન ૪. ૫ - ૬ - ૭ - ૮ ઉદયભાંગા ૧૯૨ ઉદયપદ પર, પદવૃંદ ૧૨૪૮ (૧૨૦+૪૩૨ + ૫૦૪ + ૧૯૨) બંધોદયભાંગા ૩૮૪, બંધ ૨ x ઉદય ૧૯૨ = ૩૮૪ પ્ર.૫૮૯ અવધિદર્શનને વિષે છઠ્ઠા સાતમા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા હોય? અવધિદર્શનને વિષે છઠ્ઠા ગુણસ્થાનકે નવના બંધ ૨ ભાંગા ઉદયસ્થાન ૪. ૫ - ૬ - ૭ - ૮ ઉદયભાંગા ૧૯૨ ઉદયપદ ૪૪, પદવંદ ૧૦૫૬ (૯૬ + ૩૬૦ + ૪૩૨ + ૧૬૮) બંધોદયભાંગા ૩૮૪ | ૧૯૨ બંધ ૨ x ઉદય ૧૯૨ = ૩૮૪ બંધ ૧ x ઉદય ૧૯૨ = ૧૯૨ પ્ર.૫૯૦ અવર્ધિદર્શનને વિષે આઠમા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા હોય? ઉ: અવધિદર્શનને વિષે આઠમા ગુણસ્થાનકે નવના બંધ ૧ ભાંગો ઉદયસ્થાન ૩. ૪ - ૫ - ૬ ઉદયભાંગા ૯૬ ઉદયપદ ૨૦, પદવૃંદ ૪૮૦ (૯૬ + ૨૪૦ + ૧૪૪). બંધોદયભાંગા ૯૬, બંધ ૧ x ઉદય ૯૬ = ૯૬ પ્ર.૫૯૧ અવધિદર્શનને વિષે નવમાદિ ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા હોય?
SR No.023044
Book TitleKarmgranth 6 Prashnottari Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy