________________
૨૨૦
કર્મગ્રંથ-૬
કયા? ઉ : " પાંચના બંધે ૧ ભાંગો, ઉદયસ્થાન ૧, રનું ઉદયભાંગા ૧૨, પદવૃંદ
૨૪ બંધોદયભાંગા ૧૨ ચારના બંધે ૧ ભાંગો, ઉદયસ્થાન ૧નું, ઉદયભાંગા ૪, પદવૃંદ ૪, બંધોદયભાંગા ૪ ત્રણના બંધે ૧ ભાગો, ઉદસ્થાન ૧નું, ઉદયભાંગા ૩, પદવૃંદ ૩, બંધોદયભાંગા ૩ બેના બંધ ૧ ભાગો, ઉદયસ્થાન ૧નું, ઉદયભાંગાર, પદવૃંદ ૨, બંધોદયભાગ ૨ એકના બંધે ૧ ભાગો, ઉદયસ્થાન ૧, ઉદયભાંગા ૧, પદવૃંદ ૧, બંધોદયભાંગા ૧ અબંધે છે, ઉદયસ્થાન ૧નું ઉદયભાંગા ૧ પદવૃંદ = ૧, બંધોદયભાંગા
૧ હોય. પ્ર.૫૯૨ પહેલી પાંચ વેશ્યાને વિષે બંધાદિ ભાંગા કેટલા હોય? કયા? ઉઃ પહેલી પાંચ વેશ્યાને વિષે પાંચ બંધસ્થાનના ૧૬ ભાંગા ઉદયસ્થાન
૭ (૪થી૧૦), ઉદયભાંગા ૯૬૦, ઉદયપદ ૨૮૮, પદવૃંદ ૬૯૧૨,
બંધોદય ભાંગા ૨૪૯૬ પ્ર.૫૯૩ પહેલી પાંચ લશ્યાને વિષે બાવીસના બંધ બંધાદિ ભાંગા કેટલા હોય?
કયા? ઉઃ પહેલી પાંચ વેશ્યાને વિષે બાવીસના બંધ ૬ ભાંગા
ઉદયસ્થાન ૪. ૭ - ૮ - ૯ - ૧૦ ઉદયભાંગા ૧૯૨ ઉદયપદ ૬૮, પદવૃંદ ૧૬૩૨ (૧૬૮ + ૫૭૬ + ૬૪૮ + ૨૪૦), બંધોદયભાંગા ૭૬૮, બંધ ૨ x ઉદય ૯૬ = ૧૯૨
બંધ ૬ x ઉદય ૯૬ = ૫૭૬ = ૭૬૮. પ્ર.પ૯૪ પહેલી પાંચ વેશ્યાને વિષે એકવીસના બંધે બંધાદિ ભાંગા કેટલા
હોય? કયા? ઉ: પહેલી પાંચ વેશ્યાને વિષે એકવીસના બંધે ૪ ભાંગા
ઉદયસ્થાન ૩. ૭ - ૮ - ૯ ઉદયભાંગા ૯૬ ઉદયપદ ૩ર, પદવૃંદ ૭૬૮ (૧૬૮ + ૩૮૪૫ ૨૧૬)