SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૨ ૨ ૧ ઉ : બંધોદયભાંગા ૩૮૪, બંધ ૪x ઉદય ૯૬ = ૩૮૪ પ્ર.પ૯૫ પહેલી પાંચ વેશ્યાને વિષે ત્રીજા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા હોય? કયા? પહેલી પાંચ વેશ્યાને વિષે ત્રીજા ગુણસ્થાનકે સત્તરના બંધે ૨ ભાંગા ઉદયસ્થાન ૩. ૭ - ૮ - ૯ ઉદયભાંગા ૯૬ ઉદયપદ ૩૨, પદવંદ ૭૬૮ (૧૬૮ + ૩૮૪૫ ૨૧૬). પ્ર.૫૯૬ પહેલી પાંચ લશ્યાને વિષે ચોથા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા હોય? કયા? પહેલી પાંચ વેશ્યા વિષે ચોથા ગુણસ્થાનકે સત્તરના બંધ ર ભાંગા ઉદયસ્થાન ૪. ૬ - ૭ - ૮ - ૯ ઉદયભાંગા ૧૯૨ ઉદયપદ ૬૦, પદવૃંદ ૧૪૪૦ (૧૪૪ + ૫૦૪ + ૫૭૬ + ૨૧૬) બંધોદયભાંગા ૩૮૪, બંધ ર x ઉદય ૧૯૨ = ૩૮૪ પ્ર.૫૯૭ પહેલી પાંચ વેશ્યાને વિષે તેરના બંધ બંધાદિ ભાંગા કેટલા હોય? કયા? ઉ: પહેલી પાંચ વેશ્યાને વિષે તેરના બંધ ર ભાંગા ઉદયસ્થાન ૪. ૫ - ૬ - ૭ - ૮ ઉદયભાંગા ૧૯૨ ઉદયપદ પર, પદવૃંદ ૧૨૪૮ (૧૨૦+૪૩૨ + ૫૦૪ + ૧૯૯૨) પ્ર.૫૯૮ પહેલી પાંચ લેશ્યાને વિષે છઠ્ઠા - સાતમા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા હોય? કયા? પહેલી પાંચ વેશ્યાને વિષે છ ગુણસ્થાનકે સમજવા. તથા તેજો પા લેશ્યાને સાત ગુણસ્થાનકે સમજવા. ઉદયસ્થાન ૪. ૫ - ૬ - ૭ - ૮ ઉદયભાંગા ૧૯૨ (૨૪ + ૭૨ + ૭૨ + ૨૪) ઉદયપદ ૪૪ (૪+ ૧૫ + ૧૮ + ૭). પદવૃંદ ૧૦૫૬ (૯૬ + ૩૬૦ + ૪૩૨ + ૧૬૮) બંધોદયભાંગા ૩૮૪ | ૧૯૨ બંધ ૨ x ઉદય ૧૯૨ = ૩૮૪ બંધ ૧ x ઉદય ૧૯૨ = ૧૯૨ પ્ર.૫૯૯ શુકુલ વેશ્યાને વિષે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય? કયા?
SR No.023044
Book TitleKarmgranth 6 Prashnottari Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy