SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ કર્મગ્રંથ-૬ ઉઃ શુકલ લેગ્યાને વિષે ૧૦ બંધસ્થાન ૨૧ ભાંગા ઉદયસ્થાન ૯, ઉદયભાંગા ૯૮૩, ઉદયપદ ૨૮૮ પદવંદ ૬૯૪૭, બંધોદયભાંગા ૨૫૧૮ થાય. પ્ર. ૬૦૦ શુકલ લેને વિષે બાવીસના બંધ બંધાદિ ભાંગા કેટલા હોય? કયા? ઉ: શુકુલ વેશ્યાને વિષે બાવીસના બંધ ૬ ભાંગા ઉદયસ્થાન ૪. ૭- ૮- ૯ - ૧૦ ઉદયભાંગા ૧૯૨ (૨૪ + ૭૨ + ૭૨ + ૨૪). ઉદયપદ ૬૮ (૭ + ૨૪ + ૨૭ + ૧૦) પદવૃંદ ૧૬૩ર (૧૬૮ + ૫૭૬ + ૬૪૮ + ૨૪૦) બંધોદયભાંગા ૭૬૮, બંધ ૨ x ઉદય ૯૬ = ૧૯૨ બંધ ૬ x ઉદય ૯૬ = ૫૭૬ = ૭૬૮ પ્ર. ૬૦૧ શુક્લ લેશ્યાને વિષે એકવીસના બંધે બંધાદિ ભાંગા કેટલા હોય? કયા? શુકલ વેશ્યાને વિષે એકવીસના બંધે ૪ ભાંગા ઉદયસ્થાન ૩. ૭- ૮ - ૯ ઉદયભાંગા ૯૬ (૨૪ + ૪૮ + ૨૪) ઉદયપદ ૩૨, પદવૃંદ ૭૬૮ (૧૬૮ + ૩૮૪+ ૨૧૬). બંધોદયભાંગા ૩૮૪, બંધ ૪x ઉદય ૯૬ = ૩૮૪ પ્ર.૬૦૨ શુકલ લેશ્યાને વિષે ત્રીજા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા હોય? ઉ: કયા? ઉ: શુકુલ વેશ્યાને વિષે ત્રીજા ગુણસ્થાનકે સત્તરના બંધ ર ભાંગા ઉદયસ્થાન ૩. ૭ - ૮- ૯ ઉદયભાંગા ૯૬ (૨૪ + ૪૮ + ૨૪) ઉદયપદ ૩ર (૭ + ૧૬ + ૯), પદવૃંદ ૭૬૮ (૧૬૮ + ૩૮૪+ ૨૧૬). બંધોદયભાંગા ૧૯૨, બંધ ર x ઉદય ૯૬ = ૧૯૨ પ્ર.૬૦૩ શુકુલ વેશ્યાને વિષે ચોથા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા હોય? કયા? ઉ: શુકુલ વેશ્યાને વિષે ચોથા ગુણસ્થાનકે સત્તરના બંધ ર ભાંગા ઉદયસ્થાન ૪. ૬ - ૭ - ૮ - ૯ ઉદયભાંગા ૧૯૨ (૨૪ + ૭૨ +
SR No.023044
Book TitleKarmgranth 6 Prashnottari Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy