SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ કર્મગ્રંથ-૬ બંધોદયભાંગા ૩૮૪, બંધ ૨ x ઉદય ૧૯૨ = ૩૮૪ પ્ર.૫૮૩ ચક્ષુ-અચક્ષુને વિષે છઠ્ઠા-સાતમા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા હોય? કયા? ચક્ષુ-અચલુને વિષે છઠ્ઠા-સાતમા ગુણસ્થાનકે બંધ ર ભાંગા સાતમા ગુણસ્થાનકે નવના બંધે ૧ ભાગો ઉદયસ્થાન ૪. ૪ - ૫ - ૬ - ૭ ઉદયભાંગા ૧૯૨ ઉદયપદ ૪૪, પદવૃંદ ૧૦૫૯ (૯૬ + ૩૬૦ + ૪૩ર + ૧૬૮) બંધોદયભાંગા ૩૮૪/૧૯૨ બંધ ૨ x ઉદય ૧૯૨ = ૩૮૪ બંધ ૧ x ઉદય ૧૯૨ = ૧૯૨ પ્ર.૫૮૪ ચક્ષુ-અચક્ષને વિષે આઠમા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા હોય? કયા? આઠમા ગુણસ્થાનકે નવના બંધે ૧ ભાંગો ઉદયસ્થાન ૩. ૪ - ૫ - ૬ ઉદયભાંગા ૯૬ ઉદયપદ ૨૦, પદવૃંદ ૪૮૦ (૯૬ + ૨૪૦ + ૧૪૪) બંધોદયભાંગા ૯૬, બંધ ૧ x ઉદય ૯૬ = ૯૬ પ્ર.૫૮૫ ચક્ષુ-અચક્ષુને વિષે નવમા દસમા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા હોય? કયા? ઉ : નવમા ગુલસ્થાનકે, પાંચના બંધે ૧ ભાંગો, ઉદયસ્થાન ૧, ૨નું ઉદયભાંગા ૧૨, પદવૃંદ ર૪ બંધોદયભાંગા ૧૨ ચારના બંધે ૧ ભાંગો, ઉદયસ્થાન ૧નુ ઉદયભાંગા ૪, પદવૃંદ ૪, બંધોદયભાગ ૪ ત્રણના બંધે ૧ ભાંગો, ઉદસ્થાન ૧નું, ઉદયભાંગા ૩, પદવૃંદ ૩, બંધોદયભાંગા ૩ બેના બંધે ૧ ભાંગો, ઉદયસ્થાન ૧નું, ઉદયભાગ ૨, પદવૃંદર, બંધોદયભાગ ૨ એકના બંધે ૧ ભાંગો, ઉદયસ્થાન ૧, ઉદયભાંગ ૧, પદવૃંદ ૧, બંધોદયભાંગા ૧ દસમા ગુણસ્થાનકે અબંધે છે, ઉદયસ્થાન ૧નું, ઉદયભાંગા ૧ પદવૃંદ
SR No.023044
Book TitleKarmgranth 6 Prashnottari Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy