________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
બંધોદયભાંગા ૨૫૧૮ થાય છે. પ્ર.૫૭૮ ચક્ષુ-અચક્ષુ વિષે બાવીસના બંધ બંધાદિ ભાંગા કેટલા હોય? કયા?
ચક્ષુ-અચક્ષુ વિષે બાવીસના બંધે ૬ ભાંગા ઉદયસ્થાન ૪. ૭ - ૮ - ૯ - ૧૦ ઉદયભાંગા ૧૯૨ ઉદયપદ ૬૮, પદવૃંદ ૧૬૩૨ (૧૬૮ + ૫૭૬ + ૬૪૮ + ૨૪૦) બંધોદયભાંગા ૭૬૮, બંધ ૨ x ઉદય ૯૬ = ૧૯૨
બંધ ૬ x ઉદય ૯૬ = ૫૭૬ = ૭૬૮ પ્રપ૭૯ ચક્ષુ-અચક્ષુને વિષે એકવીસના બંધે બંધાદિ ભાંગા કેટલા હોય?
કયા? ઉઃ ચક્ષુ-અચક્ષુને વિષે એકવીસના બંધ ૪ ભાંગા
ઉદયસ્થાન ૩. ૭ - ૮ - ૯ ઉદયભાંગા ૯૬ ઉદયપદ ૩૨, પદવૃંદ ૭૬૮ (૧૬૮ + ૩૮૪૫ ૨૧૬) બંધોદયભાંગા ૩૮૪, બંધ ૪x ઉદય ૯૬ = ૩૮૪
પ્ર.૫૮૦ ચક્ષુ-અચક્ષુને વિષે ત્રીજા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા હોય? ઉ : ચક્ષુ-અચક્ષુને વિષે ત્રીજા ગુણસ્થાનકે સત્તરના બંધ ભાંગા ર
ઉદયસ્થાન ૩. ૭ - ૮ - ૯ ઉદયભાંગા ૯૬ ઉદયપદ ૩૨, પદવૃંદ ૭૬૮ (૧૬૮ + ૩૮૪+ ૨૧૬)
બંધોદયભાંગા ૧૯૨, બંધ ૨ x ઉદય ૯૬ = ૧૯૨ પ્ર.૫૮૧ ચક્ષુ-અચક્ષુને વિષે ચોથા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા હોય?
કયા? ચક્ષુ-અચક્ષુને વિષે ચોથા ગુણસ્થાનકે સત્તરના બંધે બંધ ભાંગા ર ઉદયસ્થાન ૪. ૬ - ૭ - ૮ - ૯ ઉદયભાંગા ૧૯૨ ઉદયપદ ૬૦, પદવૃંદ ૧૪૪૦ (૧૪૪ + ૫૦૪ + ૫૭૬ + ૨૧૬)
બંધોદયભાંગા ૩૮૪, બંધ ૨ x ઉદય ૧૯૨ = ૩૮૪ પ્ર.૫૮૨ ચક્ષુ-અચક્ષને વિષે તેરના બંધ બંધાદિ ભાંગા કેટલા હોય? કયા? ઉ : ચક્ષુ-અચક્ષુને વિષે તેરને બધે ૨ ભાંગા
ઉદયસ્થાન ૪.૫-૭-૭-૮ ઉદયભાંગા ૧૯૨ ઉદયપદ પર, પદવૃંદ ૧૨૪૮ (૧૨૦+ ૪૩૨ + ૫૦૪ + ૧૯૨)