________________
૨૧૬
કર્મગ્રંથ-૬
આઠના ઉદયે ૨૪x૨=૪૮ ભાંગા ઉદયપદ ૮X ૧ = ૮x૨ = ૧૬ પદવૃંદ ૨૪૪૮ = ૧૯૨ x ૨ = ૩૮૪ નવના ઉદયે ૨૪ ભાંગા, ઉદયપદ ૯*૧=૯ પદવૃંદ ૨૪x૯ = ૨૧૬ ઉદયપદ ૭ + ૧૬ + = ૩૨
પદવૃંદ ૧૬૮ + ૩૮૪ + ૨૧૬ =૭૬૮. પ્ર.૫૭૬ અવિરતિને વિષે ચોથા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા હોય
? કયા? ઉ: અવિરતિને વિષે ચોથા ગુણસ્થાનકે સત્તરના બંધ ર ભાંગા
ઉદયસ્થાન ૪. ૬ - ૭ - ૮- ૯ ઉદયભાંગા ૧૯૨ ઉદયપદ ૬૦, પદવૃંદ ૧૪૪૦. બંધોદયભાંગા ૩૮૪, ૨ બંધ x ઉદય ૧૯૨ = ૩૮૪. છના ઉદયે ભાંગા ૨૪ ઉદયપદ ૬ x 1 = ૬ પદછંદ ૨૪X ૬ = ૧૪૪ સાતના ઉદયે ભાંગા ૨૪ x ૭ = ૭૨ ભાંગા ઉદયપદ ૭X ૧ = ૭ X ૩ = ૨૧ પદવૃંદ ૨૪ x ૭ = ૧૬૮ X ૩ = ૫૦૪ આઠના ઉદયે ભાંગા ૨૪ x ૭ = ૭૨ ભાંગા ઉદયપદ ૮X ૧ = ૮% ૩ = ૨૪ પદવંદ ૨૪X ૮ = ૧૯૨ X ૩ = ૫૭૬ નવના ઉદયે ભાંગા ૨૪ ઉદયપદ ૯x ૧ = ૯ પદવૃંદ ૯X ૨૪ = ૨૧૬ ઉદયપદ ૬ + ૨૧ + ૨૪+ ૯ = ૬૦.
પદવૃંદ ૧૪૪ + ૫૦૪ + ૫૭૬ + ૨૧૬ = ૧૪૪૦ પ્ર.૫૭૭ ચક્ષુ-અચક્ષુ દર્શનને વિષે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય? કયા?
ચક્ષુ-અચક્ષુ વિષે દસ બંધસ્થાનનાં ૨૧ ભાંગા ઉદયસ્થાન ૯, ઉદયભાંગા ૯૮૩ ઉદયપદ ૨૮૮, પદવૃંદ ૧૯૪૭
ઉ :