SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ • પ્રશ્નોત્તરી ભાગ-૨ ૨૧૫ પદવૃંદ ૨૪ x ૮ = ૧૯૨ X ૩ = ૫૭૬ નવના ઉદયે ૨૪x ૩ = ૭૨ ભાંગા, ઉદયપદ ૯x ૧ = ૯X ૩ = ૨૭. પદવૃંદ ૨૪ X ૯ = ૨૧૬ X ૩ = ૬૪૮ દસના ઉદયે ૨૪ ભાંગા, ઉદયપદ ૧૦x૧ = ૧૦ પદવૃંદ ૨૪ x ૧૦ = ૨૪૦ ઉદયપદ ૭ + ૨૪+ ર૭ + ૧૦ = ૬૮ પદદ ૧૬૮ + ૫૭૬ + ૬૪૮ + ૨૪૦ = ૧૬૩૨. પ્ર.પ૭૪ અવિરતિને વિષે એકવીસના બંધ ભાંગા કેટલા હોય? કયા? ઉ : અવિરતિને વિષે એકવીસના બંધે ૪ ભાંગા ઉદયસ્થાન ૩. ૭ - ૮ - ૯ ઉદયભાંગા ૯૬ ઉદયપદ ૩૨ પદવૃંદ ૭૬૮ બંધોદયભાંગા ૩૮૪, બંધ ૪x૯૬ ઉદય = ૩૮૪ સાતના ઉદયે ૨૪ ભાંગા, ઉદયપદ ૭X૧ =૭ પદવૃંદ ૨૪ x ૭ = ૧૬૮ આઠના ઉદયે ૨૪ x ૨ = ૪૮ ભાંગા ઉદયપદ ૮ X ૧ = ૮ X ૨ = ૧૬ પદવૃંદ ૨૪ x ૮ = ૧૯૨ x ૨ = ૩૮૪ નવના ઉદયે ૨૪ ભાંગા, ઉદયપદ ૯ x ૧ = ૯ પદવૃંદ ૨૪૮૯ = ૨૧૬ ઉદયપદ ૭ + ૧૬ + ૯ =૩૨ પદછંદ ૧૬૮ + ૩૮૪ + ૨૧૬ = ૭૬૮. પ્ર.૫૭૫ અવિરતિને વિષે ત્રીજા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા હોય? કયા? ઉ: અવિરતિને વિષે ત્રીજા ગુણસ્થાનકે સત્તરના બંધ ૨ ભાંગા ઉદયસ્થાન ૩. ૭ - ૮ - ૯ ઉદયભાંગા ૯૬ ઉદયપદ ૩૨ પદવૃંદ ૭૬૮ બંધોદયભાંગા ૧૯૨, બંધ ૨ x૯૬ ઉદય = ૧૯૨ સાતના ઉદયે ૨૪ ભાંગા, ઉદયપદ ૭ X ૧ =૭ પદછંદ ૨૪ x ૭ = ૧૬૮
SR No.023044
Book TitleKarmgranth 6 Prashnottari Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy