________________
૨૧૪
કર્મગ્રંથ-૬
બંધોદયભાંગા ૩૮૪ બંધ ૨ x ઉદય ૧૯૨ = ૩૮૪ પાંચના ઉદયે ૨૪ ભાંગા ઉદયપદ ૫ x ૧ = ૫ પદવૃંદ ૨૪ x ૫ = ૧૨૦ છના ઉદયે ૨૪X ૩ = ૭ર ભાંગા ઉદયપદ ૬X ૧ = ૬ X ૩ = ૧૮ પદછંદ ૨૪X ૬ = ૧૪૪૪ ૩ = ૪૩૨ સાતના ઉદયે ૨૪X ૩ = ૭૨ ભાંગા ઉદયપદ ૭X૧ = ૩ X ૩ = ૨૧ પદવૃંદ ૨૪ x ૭ = ૧૬૮૪ ૩ = ૧૦૪ ૮ના ઉદયે ભાંગા ૨૪, ઉદયપદ ૮X ૧ = ૮ પદવૃંદ ૨૪X ૮ = ૧૯૨ ઉદયપદ ૫ + ૧૮ + ૨૧ + ૮ = ૫ર
પદવૃંદ ૧૨૦ + ૪૩૨ + ૫૦૪+ ૧૯૨ = ૧૨૪૮ પ્ર.પ૭ર અવિરતિ ચારિત્રને વિષે બંધાદિ ભાંગા કેટલા હોય? કયા? ઉ: અવિરતિ ચારિત્રને વિષે ૩ બંધસ્થાને ૧૨ ભાંગા
ઉદયસ્થાન ૫, ઉદયભાંગા ૫૭૬, ઉદયપદ ૧૯૨
પદવૃંદ ૪૬૦૮, બંધોદયભાંગા ૧૭૨૮ થાય છે. પ્ર.પ૭૩ અવિરતિ ચારિત્રને વિષે બાવીસના બંધ બંધાદિ ભાંગા કેટલા કેટલા
હોય? કયા? અવિરતિને વિષે બાવીસના બંધ ૬ ભાંગા ઉદયસ્થાન ૪. ૭ - ૮ - ૯ - ૧૦ ઉદયભાંગા ૧૯૨ ઉદયપદ ૬૮, પદવૃંદ ૧૬૩૨. બંધોદય ભાંગા ૭૬૮, બંધ ૨ X ૯૬ ઉદય = ૧૯૨ બંધ ૬ X ૯૬ ઉદય = ૫૭૬ + ૧૯૨ = ૭૬૮ થાય. ૭ના ઉદયે ભાંગા ર૪, ઉદયપદ ૭ x ૧ = ૭ પદવૃંદ ૨૪ x ૭ = ૧૬૮ આઠના ઉદયે ૨૪X ૩ = ૭૨ ભાંગા ઉદયપદ ૮ X ૧ = ૮૪ ૩ = ૨૪