________________
પ્રશ્નોત્તરી
ભાગ-૨
સ્વીકારવાનું હોય છે. તે કારણથી ક્ષયોપશમ સમકિતી જીવો સ્વીકાર કરે એમ લાગે છે. ક્ષાયિક સમકિતી જીવો ત્રીજા કે ચોથા અથવા પાંચમા ભવે અવશ્ય મુક્તિએ જનારા હોય તેથી કિલષ્ટ કર્મ રહેતા લાગતા નથી. ઉપશમ શ્રેણીના ઉપશમ સમકિતીનો કાળ અંતર્મુહૂર્ત હોય તેથી તેઓ સ્વીકારે નહિ આ કારણોથી ક્ષયોપશમ સમકિતી જીવો સ્વીકાર કરે એમ લાગે છે.
પ્ર.૫૬૯ પરિહારવિષ્ણુ ક્ષયોપશમ સમકિતી આશ્રયી હોય તો બંધાદિ ભાંગા કેટલા હોય ?
હું :
ક્ષયોપશમ સમકિત આશ્રયી બંધ ભાંગા - ૨ અથવા ૧
ઉદયસ્થાન ૩. ૫ ઉદયપદ ૨૪, પદવૃંદ ૩૮૪
બંધોદયભાંગા ૧૨૮ અથવા ૬૪, ૨૪ ૬૪ = ૧૨૮, ૧ X ૬૪
-
૬ ૭ ના ઉદયભાંગા ૬૪,
-
= ૬૪
પાંચના ઉદયે ૧૬ ભાંગા, ઉદયપદ ૫ X ૧ = ૫
પવૃંદ ૧૬ ૪ ૫ = ૮૦
છના ઉદયે ૧૬ ૪ ૨ = ૩૨ ભાંગા
ઉદયપદ ૬ X ૧ = ૬ X ૨ = ૧૨
પદવૃંદ ૧૬ x ૬ = ૯૬ X ૨ = ૧૯૨ સાતના ઉદયે ૧૬ ભાંગા, ઉદયપદ ૭ ૪ ૧ = ૭ પદવૃંદ ૧૬ X ૭ = ૧૧૨
ઉદયપદ ૫ + ૧૨ + ૭ = ૨૪
પદ્મવૃંદ ૮૦ + ૧૯૨ + ૧૧૨ = ૩૮૪ થાય.
પ્ર.૫૭૦ સૂક્ષ્મસંપરાય ચારિત્રને વિષે બંધાદિ ભાંગા કેટલા હોય ? સૂક્ષ્મસંપરાયે બંધ ભાંગા ૦, ઉદયભાંગા ૧ ઉદયસ્થાન ૧નું હોય.
ઉ :
પ્ર.૫૭૧ દેશવિરતિને વિષે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય ?
ઉ : દેશવિરતિને વિષે બંધસ્થાન ૧, ૧૩ નું બે ભાંગા ૮, ઉદયભાંગા ૧૯૨,
-
૭
ઉદયસ્થાન ૪. ૫ ૬ ઉદયપદ ૫૨, પદવૃંદ ૧૨૪૮
૨૧૩