________________
૨૧૨
કર્મગ્રંથ-૬
ચારના બંધે ૧ ભાંગો, ઉદયસ્થાન ૧નુ ઉદયભાંગા ૪, પદવૃંદ = ૪, બંધોદયભાંગા ૪
ત્રણના બંધે ૧ ભાંગો, ઉદસ્થાન ૧નું ઉદયભાંગા ૩, પદવૃંદ = ૩, બંધોદયભાંગા ૩
બેના બંધે ૧ ભાંગો, ઉદયસ્થાન ૧નુ ઉદયભાંગા ૨, પદવૃંદ = ૨, બંધોદયભાંગા ૨
૧
એકના બંધે ૧ ભાંગો, ઉદયસ્થાન ૧, ઉદયભાંગા ૧, પદવૃંદ = ૧, બંધોદયભાંગો ૧
પ્ર.૫૬૭ પરિહાર ચારિત્રને વિષે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય ? કયા? પરિહારવિશુધ્ધને વિષે એક નવના બંધસ્થાને ૨ ભાંગા
૯ :
ઉદયસ્થાન ૪. ૪ ૫ ૭ ના ઉદયભાંગા ૧૨૮,
-
-
-
ઉદયપદ ૪૪, પદવૃંદ ૭૦૪
બંધોદયભાંગા ૨ X ઉદય ૧૨૮ = ૨૫૬
ચારના ઉદયે ૧૬ ભાંગા, ઉદયપદ ૪ × ૧ = ૪
પવૃંદ ૧૬ ૪ ૪ = ૬૪
પાંચના ઉદયે ૧૬ ૪ ૩ = ૪૮ ભાંગા
ઉદયપદ ૫ ૪ ૧ = ૫ x ૩ = ૧૫
પવૃંદ ૧૬ ૪ ૫ = ૮૦ X ૩ = ૨૪૦ છના ઉદયે ૧૬ X ૩ ૪૮ ભાંગા ઉદયપદ ૬ X ૧ = ૬ X ૩ = ૧૮
=
પદ્મવૃંદ૧૬ x ૬ = ૯૬ X ૩ = ૨૮૮
સાતના ઉદયે ૧૬ ભાંગા, ઉદયપદ ૭ X ૧ = ૭ પદવૃંદ૧૬ X ૭ = ૧૧૨
ઉદયપદ ૪ + ૧૫ + ૧૮ + ૭ = ૪૪
પદવૃંદ ૬૪ + ૨૪૦ + ૨૮૮ + ૧૧૨ = ૭૦૪ બંધોદયભાંગા સાતમા ગુણસ્થાનકે બંધ ભાંગા ૧૪ ૧૨૮ = ૧૨૮ પ્ર.૫૬૮ પરિહાર વિશુધ્ધ ચારિત્ર કયા સમકિતી જીવો પ્રાપ્ત કરી શકે ? શાથી? પરિહારવિશુદ્ધ ચારિત્ર પહેલા છેલ્લા તીર્થંકરના કાળમાં પાંચ - ભરતપાંચ ઐરવત ક્ષેત્રમાં હોય છે. કિલષ્ટ કર્મ ખપાવવાના હેતુથી
ઉ :