________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
પાંચના ઉદયે ૨૪ X ૩ = ૭૨ ભાંગા
ઉદયપદ ૫ ૪ ૧ = ૫૪ ૩ = ૧૫
પદવૃંદ ૨૪ × ૫ = ૧૨૦ X ૩ = ૩૬૦ છના ઉદયે ૨૪ x ૩ = ૭૨ ભાંગા
ઉદયપદ ૬ X ૧ = ૬ X ૩ = ૧૮ પદવૃંદ ૨૪ x ૬ = ૧૪૪ x ૩ = ૪૩૨ સાતના ઉદયે ૨૪ ભાંગા, ઉદયપદ ૭ X ૧ = ૭
પદવૃંદ ૨૪ x ૭ = ૧૬૮
ઉદયપદ ૪ + ૧૫ + ૧૮ + ૭ = ૪૪
6:
પદવૃંદ ૯૬+ ૩૬૦ + ૪૩૨ + ૧૬૮ = ૧૦૫૬
પ્ર.૫૬૫ સામા. છેદો.ને વિષે આઠમા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા હોય ?
કયા?
હું :
૨૧૧
સામા. છેદો.ને વિષે આઠમા ગુણસ્થાનકે નવના બંધે ૧ ભાંગો ઉદયસ્થાન ૩. ૪ ૫ ૬ ઉદયભાંગા ૯૬
-
ઉદયપદ ૨૦, પદવૃંદ ૪૮૦
બંધોદયભાંગા - ૯૬ બંધ ૧ X ઉદય ૯૬ = ૯૬ ચારના ઉદયે ૨૪ ભાંગા, ઉદયપદ ૪ × ૧ = ૪ પદવૃંદ ૨૪ × ૪ = ૯૬
પાંચના ઉદયે ૨૪ x ૨ = ૪૮ ભાંગા
ઉદયપદ ૫૪ ૧ = ૫ X ૨ = ૧૦, પદ્મવૃંદ ૨૪૪ ૫ = ૧૨૦ X ૨ = ૨૪૦
છના ઉદયે ૨૪ ભાંગા, ઉદયપદ ૬ X ૧ = ૬ પદ્મવૃંદ ૨૪ X ૬ = ૧૪૪
ઉદયપદ ૪ + ૧૦ + ૬ = ૨૦
પદવૃંદ ૯૬ + ૨૪૦ + ૧૪૪ = ૪૮૦
પ્ર.૫૬૬ સામાયિક છેદો.ને વિષે નવમા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા
હોય ? કયા ?
પાંચના બંધે ૧ ભાંગો, ઉદયસ્થાન ૧, ૨નું, ઉદયભાંગા ૧૨, પદવૃંદ ૨ X ૧૨ = ૨૪ બંધોદયભાંગા ૧૨