________________
૨૧૦
નવના ઉદયે ૨૪ ભાંગા, ઉદયપદ ૯X ૧= ૯ પદવૃંદ ૨૪ X ૯ = ૨૧૬
ઉદયપદ ૭ + ૧૬ + ૯ =૩૨
પદ્મવૃંદ _૧૬૮ + ૩૮૪ + ૨૧૬ =૭૬૮.
પ્ર.૫૬૩ ત્રણ અજ્ઞાનને વિષે સત્તરના બંધે બંધાદિ ભાંગા કેટલા હોય ? કયા? ત્રણ અજ્ઞાનને વિષે સત્તરના બંધે ૨ ભાંગા
ઉ :
ઉ :
ઉદયસ્થાન ૩. ૭ ८ ૯ ઉદયભાંગા ૯૬
ઉદયપદ ૩૨ પદવૃંદ ૭૬૮
બંધોદયભાંગા ૧૯૨, બંધ ૨ x ઉદય ૯૬ =૧૯૨ સાતના ઉદયે ૨૪ ભાંગા, ઉદયપદ ૭ X ૧ = ૭ પદ્મવૃંદ ૨૪ x ૭ = ૧૬૮
આઠના ઉદયે ૨૪ ૪૨ =૪૮ ભાંગા
ઉદયપદ ૮ X ૧ = ૮ X ૨ = ૧૬ પદ્મવૃંદ ૨૪ ૪ ૮ = ૧૯૨ X ૨ = ૩૮૪ નવના ઉદયે ૨૪ ભાંગા, ઉદયપદ ૯X ૧=૯ પદવૃંદ ૨૪ X ૯ = ૨૧૬
ઉદયપદ ૭ + ૧૬ + ૯ =૩૨
પદ્મવૃંદ ૧૬૮ + ૩૮૪ + ૨૧૬ =૭૬૮.
પ્ર.૫૬૪ સામા. છેદો. ચારિત્રને વિષે બંધાદિ ભાંગા કેટલા હોય ? કયા ?
કર્મગ્રંથ-૬
સામા. છેદો.ને વિષે છઠ્ઠા સાતમા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા હોય ? કયા?
છઠ્ઠા ગુણસ્થાનકે નવના બંધે ૨ ભાંગા ઉદયસ્થાન ૪. ૪ - ૫ - ઉદયપદ ૪૪, પદ્મવૃંદ ૧૦૫૬ બંધોદયભાંગ ૩૮૪ / ૧૯૨ બંધ ૨ X ઉદય ૧૯૨ = ૩૮૪
ક ૭ ઉદયભાંગા ૧૯૨,
-
બંધ ૧ X ઉદય ૧૯૨ = ૧૯૨
ચારના ઉદયે ૨૪ ભાંગા, ઉદયપદ ૪ × ૧ = ૪ પદવૃંદ ૨૪ × ૪ = ૯૬