SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ - કર્મગ્રંથ-૬ ઉં : પ્ર.૫૦૭ નપુંસકવેદને વિષે એકવીસના બંધ બંધાદિ ભાંગા હોય? કયા? નપુંસકવેદને વિષે એકવીસના બંધ ૪ ભાંગા ઉદયસ્થાન ૩. ૭ - ૮ - ૯ ઉદયભાંગા ૩ર ઉદયપદ ૩૨, પદવૃંદ ૨૫૬ બંધોદયભાંગા ૧૨૮, બંધ ૪x ઉદય ૩૨ = ૧૨૮ સાતના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૭ X ૧ = ૭ પદવૃંદ ૮X ૭ = ૫૬ આઠના ઉદયે ૮ X ૨ = ૧૬ ભાંગા ઉદયપદ ૮x = ૮૮ ૨ = ૧૬ પદવૃંદ ૮ X ૮ = ૬૪X ૨ = ૧૨૮ નવના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૯X ૧ = ૯ પદવૃંદ ૮ X ૯ = ૭ર ઉદયપદ ૭ + ૧૬ + ૯ = ૩૨ પદવૃંદ ૫૬ + ૧૨૮ + ૭૨ = ૨૫૬ પ્ર.૫૦૮ નપુંસકવેદે ત્રીજા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા હોય? કયા? નપુંસકવેદે ત્રીજા ગુણસ્થાનકે સત્તરના બંધ ર ભાંગા ઉદયસ્થાન ૩. ૭ - ૮ - ૯ ઉદયભાંગા ૩૨ ઉદયપદ ૩૨, પદવૃંદ ૨૫૬ બંધોદયભાંગા ૬૪, બંધ ૨ x ઉદય ૩૨ = ૬૪ સાતના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૭X૧ = ૭ પદવૃંદ ૮૮ ૭ = ૫૬ આઠના ઉદયે ૮૪ ૨ = ૧૬ ભાંગા ઉદયપદ ૮ x ૧ = ૮૪ ૨ = ૧૬ પદવૃંદ ૮X ૮ = ૬૪ x ૨ = ૧૨૮ નવના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૯ X ૧ = ૯ પદદ ૮ X ૯ = ૭૨ ઉદયપદ ૭ + ૧૬ + ૯ = ૩૨ પદવૃંદ પ૬ + ૧૨૮ + ૭૨ = ૨૫૬ ઉ:
SR No.023044
Book TitleKarmgranth 6 Prashnottari Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy