________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
પ્ર.૫૦૯ નપુંસકવેદે ચોથા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય ?
કયા?
ઉ :
નપુંસકવેદે ચોથા ગુણસ્થાનકે સત્તરના બંધે ૨ ભાંગા
ઉદયસ્થાન ૪. ૬ - ૭ - ૮ - ૯ ઉદયભાંગા ૬૪
-
ઉદયપદ ૬૦, પદવૃંદ ૪૮૮
બંધોદયભાંગા ૧૨૮, બંધ ૨ x ઉદય ૬૪ = ૧૨૮ છના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૬ X ૧ = ૬ પવૃંદ ૬ x ૮ = ૪૮
સાતના ઉદયે ૮ X ૩ = ૨૪ ભાંગા, ઉદયપદ ૭ ૪ ૧ = ૭ X ૩ = ૨૧ પવૃંદ ૮ x ૭ = ૫૬ X ૩ = ૧૬૮ આઠના ઉદયે ૮ X ૩ = ૨૪ ભાંગા, ઉદયપદ ૮ ૪ ૧ = ૮ X ૩ = ૨૪ પદવૃંદ ૮ x ૮ = ૬૪ X ૩ = ૧૯૨ નવના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૯ X ૧ = ૯
પદ્મવૃંદ ૮ X ૯ = ૭૨
ઉદયપદ ૬ + ૨૧ + ૨૪ + ૯ = ૬૦
પદ્મવૃંદ ૪૮ + ૧૬૮ + ૧૯૨ + ૭૨ = ૪૮૦
પ્ર.પ૧૦ પાંચમા ગુણસ્થાનકે નપુંસકવેદે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય ?
કૈયા?
ઉ :
નપુંસકવેદે પાંચમા ગુણસ્થાનકે ૧૩ ના બંધે ૨ ભાંગા ઉદયસ્થાન ૪ ૫ ૬ - ૭ ૮, ઉદયભાંગા ૬૪
૧૮૩
-
ઉદયપદ ૫૨, પદવૃંદ ૪૧૬
બંધોદયભાંગાં ૧૨૮, બંધ ૨ x ઉદય ૬૪ = ૧૨૮ પાંચના ઉદયે ૮ ભાંગા ઉદયપદ ૫ X ૧ = ૫ પવૃંદ ૮ x ૫ = ૪૦ છના ઉદયે ૮ X ૩ = ૨૪ ભાંગા ઉદયપદ ૬ ૪ ૧ = ૬ X ૩ = ૧૮ પવૃંદ ૮ X ૬ = ૪૮ X ૩ = ૧૪૪