SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ કર્મગ્રંથ-૬ સાતના ઉદયે ૮૪ ૩ = ૨૪ ભાંગા ઉદયપદ ૭ x = ૭X ૩ = ૨૧ પદછંદ ૮ X ૭ = ૫૬ X ૩ = ૧૬૮ ૮ના ઉદયે ભાંગા ૮, ઉદયપદ ૮x ૧ = ૮. પદવૃંદ ૮ X ૮ = ૬૪ ઉદયપદ ૫ + ૧૮ + ૨૧ + ૮ = પર પદવૃંદ ૪૦ + ૧૪૪+ ૧૬૮ + ૬૪ = ૪૧૬ પ્ર.૫૧૧ નપુંસકવેદને વિષે છઠા સાતમા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય? કયા? ઉ: નપુંસકવેદને વિષે છઠ્ઠા ગુણસ્થાનકે નવના બંધે ૨ ભાંગા ઉદયસ્થાન ૪. ૪ - ૫ - ૬ - ૭, ઉદયપદ ૪૪ ઉદયભાંગા ૬૪, પદવૃંદ ૩પર બંધોદય ભાંગા ૧૨૮/૧૪ બંધ ૨ x ઉદય ૬૪ = ૧૨૮ બંધ ૧ X ઉદય ૬૪ = ૬૪ ચારના ઉદયે ૮ ભાંગા ઉદયપદ ૪x 1 = ૪ પદવૃંદ ૮X ૪ = ૩૨ પાંચના ઉદયે ૮ X ૩ = ૨૪ ભાંગા ઉદયપદ ૫x૧ = ૫૪૩ = ૧૫ પદવૃંદ ૮૮ ૫ = ૪૦ X ૩ = ૧૨૦ છના ઉદયે ૮૪ ૩ = ૨૪ ભાંગા ઉદયપદ ૬ x ૧ = ૬ X ૩ = ૧૮ પદવૃંદ ૮ X ૬ = ૪૮X ૩ = ૧૪૪ સાતના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૭X૧ = ૭. પદવૃદ ૮૮ ૭ = ૫૬ ઉદયપદ ૪ + ૧૫ + ૧૮ + ૭ = ૪૪ પદછંદ ૩૨ + ૧૨૦ + ૧૪૪ + ૫૬ = ૩૫ર પ્ર.૫૧૨ નપુંસકવેદે આઠમા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા હોય? ઉ: નપુંસકવેદે આઠમા ગુણસ્થાનકે નવના બંધ ૧ ભાંગો
SR No.023044
Book TitleKarmgranth 6 Prashnottari Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy