________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
- ૧૮૫
ઉઃ
ઉદયસ્થાન ૩.૪ - ૫ - ૬, ઉદયભાંગા ૩૨ ઉદયપદ ૨૦, પદવૃંદ ૧૬૦ બંધોદય ભાંગા ૩૨, બંધ ૧ x ઉદય ૩૨ = ૩૨ ચારના ઉદયે ૮ ભાગા ઉદયપદ ૪ x ૧ = ૪. પદવૃંદ ૮૮ ૪ = ૩૨ પાંચના ઉદયે ૮ X ૨ = ૧૬ ભાંગા ઉદયપદ ૫x ૧ = ૫X૨ = ૧૦ પદવૃંદ ૮x ૫ = ૪૦૪ ૨ = ૮૦ છના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૬ x ૧ = ૬ પદદ ૮ X ૬ = ૪૮ ઉદયપદ ૪ + ૧૦ + ૬ = ૨૦
પદકુંદ ૩૨ + ૮૦ + ૪૮ = ૧૬૦ પ્ર.૫૧૩ નપુંસકવેદે પાંચના બંધે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય?
નપુસંકવેદે પાંચના બંધે ૧ ભાંગો ઉદયસ્થાન ૧ બેનું ઉદયભાંગા ૪ પદવૃંદ ૧ x ૪ = ૪x ૨ = ૮
બંધોદય ભાંગા ૧ બંધ x ઉદય ૪ = ૪ પ્ર.૫૧૪ ક્રોધ કષાયને વિષે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય? ઉઃ
ક્રોધ કષાયને વિષે ૭ બંધસ્થાનનાં ૧૮ ભાંગા ઉદયસ્થાન ૯, ઉદયભાંગા ૨૪૪ ઉદયપદ ૨૮૮, પદવૃંદ ૧૭૩૫
બંધોદય ભાંગા ૬૨૮ થાય છે. પ્ર.૫૧૫ ક્રોધ કષાયને વિષે બાવીસના બંધ બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય?
કયા? ઉઃ ક્રોધ કષાયને વિષે બાવીસના બંધે ૬ ભાંગા
ઉદયસ્થાન ૪. ૭ - ૮ - ૯ -૧૦ ઉદયભાંગા ૪૮ ઉદયપદ ૬૮ પદકુંદ ૪૦૮ બંધોદય ભાંગા ૧૯૨, બંધ ૨ x ઉદય ૨૪ = ૪૮