Book Title: Karmgranth 6 Prashnottari Part 02
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 221
________________ ૨૧૨ કર્મગ્રંથ-૬ ચારના બંધે ૧ ભાંગો, ઉદયસ્થાન ૧નુ ઉદયભાંગા ૪, પદવૃંદ = ૪, બંધોદયભાંગા ૪ ત્રણના બંધે ૧ ભાંગો, ઉદસ્થાન ૧નું ઉદયભાંગા ૩, પદવૃંદ = ૩, બંધોદયભાંગા ૩ બેના બંધે ૧ ભાંગો, ઉદયસ્થાન ૧નુ ઉદયભાંગા ૨, પદવૃંદ = ૨, બંધોદયભાંગા ૨ ૧ એકના બંધે ૧ ભાંગો, ઉદયસ્થાન ૧, ઉદયભાંગા ૧, પદવૃંદ = ૧, બંધોદયભાંગો ૧ પ્ર.૫૬૭ પરિહાર ચારિત્રને વિષે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય ? કયા? પરિહારવિશુધ્ધને વિષે એક નવના બંધસ્થાને ૨ ભાંગા ૯ : ઉદયસ્થાન ૪. ૪ ૫ ૭ ના ઉદયભાંગા ૧૨૮, - - - ઉદયપદ ૪૪, પદવૃંદ ૭૦૪ બંધોદયભાંગા ૨ X ઉદય ૧૨૮ = ૨૫૬ ચારના ઉદયે ૧૬ ભાંગા, ઉદયપદ ૪ × ૧ = ૪ પવૃંદ ૧૬ ૪ ૪ = ૬૪ પાંચના ઉદયે ૧૬ ૪ ૩ = ૪૮ ભાંગા ઉદયપદ ૫ ૪ ૧ = ૫ x ૩ = ૧૫ પવૃંદ ૧૬ ૪ ૫ = ૮૦ X ૩ = ૨૪૦ છના ઉદયે ૧૬ X ૩ ૪૮ ભાંગા ઉદયપદ ૬ X ૧ = ૬ X ૩ = ૧૮ = પદ્મવૃંદ૧૬ x ૬ = ૯૬ X ૩ = ૨૮૮ સાતના ઉદયે ૧૬ ભાંગા, ઉદયપદ ૭ X ૧ = ૭ પદવૃંદ૧૬ X ૭ = ૧૧૨ ઉદયપદ ૪ + ૧૫ + ૧૮ + ૭ = ૪૪ પદવૃંદ ૬૪ + ૨૪૦ + ૨૮૮ + ૧૧૨ = ૭૦૪ બંધોદયભાંગા સાતમા ગુણસ્થાનકે બંધ ભાંગા ૧૪ ૧૨૮ = ૧૨૮ પ્ર.૫૬૮ પરિહાર વિશુધ્ધ ચારિત્ર કયા સમકિતી જીવો પ્રાપ્ત કરી શકે ? શાથી? પરિહારવિશુદ્ધ ચારિત્ર પહેલા છેલ્લા તીર્થંકરના કાળમાં પાંચ - ભરતપાંચ ઐરવત ક્ષેત્રમાં હોય છે. કિલષ્ટ કર્મ ખપાવવાના હેતુથી ઉ :

Loading...

Page Navigation
1 ... 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250