Book Title: Jiv Samas Arth Sahit Author(s): Rasik Muni Publisher: Moolchandji Rupchandji View full book textPage 4
________________ समासः શા प्रस्तावना પુનઃ શુદ્ધિની બાબતમાં વિશેષતા એ છે કે-કમગ્રંથના વિષયના અભ્યાસી માસ્તર હીરાચંદ દેવચંદ, કે જેઓએ પ્રથમ છપાયેલ Dાં કર્મ પ્રકૃતિને સંક્ષિસાથે શુદ્ધ તપાસ્યા હતા, તેઓએજ આ ગ્રંથનાં સવમુદ્દે તપાસ્યાં છે જેથી કેવળ વાકય વા અક્ષરની શુદ્ધિની દષ્ટિએ પણ ઠીક રીતે લક્ષ્ય અપાયેલ છે, અને તેથી પ્રથમ છપાયેલ કમ પ્રકૃતિ સંક્ષિણાર્થવત આ ગ્રંથને સંક્ષિસાથે પણ વિશેષ શુદ્ધ થયેલ છે. એ પ્રમાણે આ ગ્રંથમાં શુદ્ધિની બાબતમાં બેનું લક્ષ્ય હોવા છતાં પણ મતિષ વિગેરે કારણથી કોઈ ભાવાર્થની અશુદ્ધી રહેવા પામી હોય તે સજજને સુધારીને વાંચશે એવી મારી સવિનય નમ્ર પ્રાર્થના છે, અને તેવી ભાવાર્થ અશુદ્ધિ માટે હું | મિથ્યાદુષ્કત ચાહું છું. સૂચના-આ ગ્રંથમાં કઈ સ્થાને મિથ્યાત્વનું અત્તર સિદ્ધાન્તમ ૧૩૨ સાગરે લખાયું છે તે સ્થાને સિદ્ધાન્તમતે ૬૬ સાગરો વાંચવું ઉચિત લાગે છે. લી. શ્રીયુત ભારતર ચંદુલાલ નાનચંદ સિનેર નિવાસી. રાPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 394