Book Title: Jiv Samas Arth Sahit
Author(s): Rasik Muni
Publisher: Moolchandji Rupchandji

View full book text
Previous | Next

Page 3
________________ પ્રસ્તાવના. આ જીવસમાસ નામના ગ્રંથને ભાવાર્થ તપગચ્છાધિરાજ શાસનસમ્રાટું સર્વશાસ્ત્ર વિશારદ તીર્થોદ્ધારક સર્વ તત્વ સ્વતંત્ર આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરના શિષ્ય જૈનાચાર્ય શ્રીમદ્ વિજયવિજ્ઞાનસૂરીશ્વરના શિષ્ય સાહિત્યપ્રેમી શાસન રસિક મુનિમહારાજ શ્રીમદ્દ વન્સમવનથની મહારાજના સદુપદેશથી લખે છે. વાંચનારે અવશ્ય ધ્યાનમાં રાખવા એગ્ય બાબત એ છે કેઆ ગ્રંથને અર્થ વૃત્તિને અક્ષરશઃ અર્થ નથી, પરંતુ કેવળ સ્વતંત્ર અર્થ છે, જેથી વૃત્તિમાં કોઈ ભાવાર્થ હોય ને કઈ ન પણ હોય. વૃત્તિના ભાવાર્થવાળો અર્થ આ ગ્રંથમાં કવચિત કેઈકૅઈ ગાથાનેજ હશે, અને તે કેટલેક અર્થ ઉત્તરવિભાગમાં છે, જેથી એકંદર દૃષ્ટિએ આ ગ્રંથને અર્થ વૃત્તિને અર્થ છે એમ નથી, તો પણ ગાથામાં કહેલી વસ્તુને ભાવ પ્રાયઃ સ્પષ્ટ કરેલ છે. અને પ્રસંગનુસાર અન્ય વિષયના પ્રક્ષેપપૂર્વક વિસ્તાર પણ કરેલ છે. આ ગ્રંથ પહેલાં છપાયેલ કમ પ્રકૃતિને અથ જેમ એક | જુદે સંક્ષિસાથે છે, તેમ આ પણ એક જુદો જ સંક્ષિપ્રાર્થ છે | આ ગ્રંથમાં ૧૪ ગુણસ્થાનેને ૧૪ જીવસમાસ એ નામ આપીને ગુણસ્થાનને જીવભેદ તરીકે ગણેલ છે. કવચિત્ ૧૪ ગુણસ્થાન Rી ને ૧૪ છવભેદ એ બન્નેને પણ ૧૪ જીવસમાસ તરીકે ગણેલ છે. એ રીતે ચૌદ પ્રકારને જીવસમાસ ને ધમસ્તિકાયાદિ પાંચ પ્રકારને અજીવસમાસ એ બે સમાસને સત્પદ પ્રરૂપણાદિ આઠ અનુગમાં ઉતારેલ છે, જેથી આ ગ્રંથમાં મુખ્ય વિષય સત્પઢાદિ ક! આઠ અનુયાગમાં ૧૪ જીવભેદ (૧૪ ગુણસ્થાનને) ને પાંચ અજીવને છે. આ ગ્રંથનું નામ છે કે જ્ઞવાનીયા છે તે પણ અજીવપ્રરૂપણ અતિ અલપ ને જીવપ્રરૂપણા અતિ વિસ્તૃત હોવાથી આ ગ્રંથનું નીવરમાર નામ આપેલ છે, અને પ્રચલિત પણ એજ નામ છે,

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 394