Book Title: Jinendra Jivan Jyot Darshan
Author(s): Sawai Jadav Shah
Publisher: Shah Mulchand Vanmalidas and Shah Shantilal Nagardas Mumbai
View full book text
________________
[૧૯]
મુદ્રાએને સાચવતા, સૂત્રેા ખેલતા હૈાવા છતાં, મને મારામાં સામાયિકના દર્શન દેખાતા ન હતાં. સમભાવ ધારક તમારી મુખમુદ્રાના દેશને, મારા અને તમારા અંતરખળના અધ્યવસાયામાં રહેલા તફાવતની પાકી ખાતરી મળતાં, હું ચાસ રીતે સમજી શકો કે ધર્મ-ક્રિયાનાં ખાદ્ય સાધના અતિ જરૂરી હાવા છતાં, જો અંતરધમ રંગના રસ વગરનું હાય તા, તે બાહ્ય સાધના અને બાહ્ય ક્રિયા ફક્ત ખળહીન બાહ્ય દેખાવ જ બની રહે છે. ત્યારે હું સમજ્યું કે સદ્ધર્માંના રસ અને રુચિ વગરની મારી સામાયિક ખાલી બેઠકના પરિશ્રમરૂપ વેઠ જ છે. મારી તે વખતની તે સામાયિક-ક્રિયા વેઠ હેાવા છતાં, ઉચિત વેઠ હતી. કારણ કે જેનાથી તમે પ્રતિક્રમણ ક્રિયાના પાષક બળ મેળવતા હતા, અને સમભાવના સદ્દભાવથી સામાયિકને પામતાં હતાં. આપના માટે બજાવેલ એ આજ્ઞાંકિત વેટ, વે હેાવા છતાં, આપના સાન્નિધ્યથી અંશતઃપણુ આત્મ-જાગૃતિ થતાં, સફળ પિરણામી બનેલી છે. તે સમયથી તે આજ પર્યંત મારાથી થતી ધર્મ ક્રિયામાં આંતરજાગૃતિના અલ્પાંશે જાગૃત રહે તેવી ચીવટભરી કાળજી રાખી રહ્યો છુ'. જેમ દીવા દીવાને પેટાવે છે, તેમ તમારી ધક્રિયાની અપૂર્વ રુચિ અને ધર્મ ધારણાની આંતર્ જ્યાત દેખવા વડે, મારા અંતઃકરણમાં પ્રગટેલી અલ્પ આંતર જ્યાત શાશ્વત રીતે સચવાઈ રહે અને વૃદ્ધિ પામતી રહે, તેવા અંતરીક્ષ શુભાશિષ આપના તરફથી અહર્નિશ અધિક અધિક વરસતા રહે, તેમ નમ્રપણે ઇચ્છું છું, વિનવુ` છું.
છેલ્લા દિવસ.
છેલ્લા દિવસના ઢળતા ત્રીજા પહેારે તમે કહ્યું કે
આજે સ્મૃતિ અને વિસ્મૃતિના ઘેરા વાદળઢળાથી આંત-મન આચ્છાદિત છે. ઘડીકમાં જીત્રનમાં બનેલ પ્રશસ્ત કાર્યાંની પ્રશસ્તિ અતરને પ્રકાશિત કરે છે. ઘડીકમાં દરેક ન્યાલેાની દુનિયા સ્વ-જીવનની હસ્તી સાથે તદ્નાવસ્થામાં, વિસ્મૃતિના પેટાળમાં ગરક બનીને, મહાનિદ્રાની અંધારી સેાડમાં સમાતી લાગે છે. મનેાભૂમિનું આ પરિવર્તન કેંહુજીવનની અંતિમ પળાના પડકારરૂપ છે.
મે' કહ્યું કે બાપુજી, અતિ નબળાઈથી આમ બનતું હેાય છે. માટે કાંઈક ચા, દૂધ કે ફળાદિના રસ લ્યેા. ખારાકના ટકા મળતાં, તન-મનમાં તાજગી આવી જશે. જવાબમાં તમે કાયમ માફક જરા હસીને બાલ્યા, ખારાક લેવાના સંબંધેા પૂરા થયા છે. માટે હવે મને કાઈ પણ જાતના ખેારાક કે પીણા આપશે નહી. જે કાંઈ આપશે। તે દેહ-પાષક નહી' બને પણ વેદના વધારનાર બનશે. માટે મને ખવરાવવાના મમતના ત્યાગ કરો. સમય ઘણા થઇ ગયા છે જેથી તું જમી લે.’ મે કહ્યું, બાપુજી, પ્રતિક્રમણના સમયને હજુ વાર છે. ત્યાં સુધી તમારી પાસે બેઠો છું. સમય થયે જમી લઈશ. ત્યારે તમે કહ્યું, “ આજે તારા મુખથી ખેલાતા પ્રતિક્રમણ સૂત્રેા સાંભળવાનું શકય નથી. આંતરિક પ્રતિક્રમણ દ્વારા વ્રતભૂમિમાં મનના પ્રવેશ થઈ ચૂકયો છે. તારી સાથેની ચાલુ વાતચીતમાં પણ અંતરીક્ષમાં ફૂલતી ભગવાન મહાવીર દેવની જાજ્વલ્યમાન જયાતિ-પ્રતિમાને અંતર અવલાકી રહેલુ છે. તે પ્રકાશ મૂર્તિના ઉજજવળ સાન્નિધ્યમાં જીવનની અંતિમ ક્ષણેા સર્પિત બની જશે. તે પ્રકાશના તેજે પરલાકની કેડી પ્રકાશિત બની રહેશે. પણ હવે તું જમી લે. ત્યારે મેં ગળગળા અવાજે કહ્યુ કે, બાપુજી, તમે પરલેાકના મહાપ્રયાણુની તડામાર તૈયારી કરી રહ્યા છે, તેવા દુઃખદ સમયે હું કેમ જમી શકુ? આપના આ આગ્રહ આપને સમયેાચિત લાગે છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org