Book Title: Jinendra Jivan Jyot Darshan
Author(s): Sawai Jadav Shah
Publisher: Shah Mulchand Vanmalidas and Shah Shantilal Nagardas Mumbai

View full book text
Previous | Next

Page 284
________________ ૧૮ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યાત દર્શન Jain Education International મુખ્ય શ્રાવક-શ્રાવિકા-સ્થાન ૧૦૫-૧૦૬ કાં શરૂઆતે મુખ્ય છે, કાં ગુણથી વિશેષ, તેજન મુખ્ય ગણાય છે, બીજા ક્રમમાં શેષ..૧૪ ગૃહસ્થ ધર્મ ગૌરવી, અવિચળ શ્રદ્ધા ધાર, તે શ્રાવક તે શ્રાવિકા, અગ્રેસર અવધાર...૧૫ ભકત-રાજા સ્થાન-૧૦૭ રાજાએ સહસાવધિ, પૂજે પ્રભુના પાય, ભક્તિ ભાવ વિશેષથી, રાજા ભક્ત ગણાય...૧૬ શાસન અધિષ્ટાયક—દેવ-દેવીઓ સ્થાનક ૧૦૮–૧૦૯ વ્યંતર દૈવ નિકાયના, ચક્ષ વર્ગના દેવ, સ્વેચ્છાએ સ્વીકારતા, જિન-શાસનથી સેવ... ૧૭ કાટાકાટી દેવતા, સહિત પદા ખાર, સાક્ષીભૂત ખની રહે, સમવસરણ માઝાર...૧૮ શાસન રક્ષક–રક્ષીકા, ભક્તિ ભાવ ભરપુર, શાસન સેવા સઢા, સ્વીકારે મગરૂર... ૧૯ ચાવીશે ભગવ'તાના ગણધર ત્થા ગણુસખ્યા સ્થાન-૧૧૦-૧૧૧ ચાવીસેના સામટા, ગણધર અતિ ગુણવ ́ત, ચઉદશ શત બાવનકહ્યાં, ગણુ બેન્યૂન ગણુંત...૨૦ (૧૪૫૨ ૧૪૫૦) સર્વ સાધુ પિરવાર-સ્થાન-૧૧૨ સ` પ્રભુના સાધુના, પવિત્ર છે પરિવાર, લાખ અઠયાવીસ ઉપરે, અડતાળીશ હજાર ...૨૧ (૨૮૪૮૦૦૦) સર્વ સાધવી સંખ્યા સ્થાન-૧૧૩ સાધવી સંખ્યા સામટી, લાખ ચુમ્માલીશ લેખ, છેંતાળીશ હજારને, ચશત ષટ ઉલ્લેખ...૨૨ (૪૪૪૬૪૦૬) ફલ શ્રાવક સંખ્યા-સ્થાન-૧૪ છે પચાવન લાખને, અડતાળીશ હજાર, ચાવીશે જિણુંદના, શ્રાવકના પરિવાર...૨૩ (૫૫૪૮૦૦૦) For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298