Book Title: Jinendra Jivan Jyot Darshan
Author(s): Sawai Jadav Shah
Publisher: Shah Mulchand Vanmalidas and Shah Shantilal Nagardas Mumbai

View full book text
Previous | Next

Page 290
________________ ૨૪ : શ્રી જીતેન્દ્ર જીવન જ્યોત દર્શન અગણિતને સંખ્યાત અષ્ટમ ચાર સુધી ઉતરતી, ત્રણ પાટ વીર પરંપરા છેવટ સુધી ચાલુ રહી...૧ પર્યાય અંત કૃત ભૂમિકા–સ્થાન-૧૫૯ જિનાજ્ઞાનથી જે પ્રથમ મેક્ષ ગમન સુધી અંતર રહે, પર્યાય અંતકૃત ભૂમીકા તે કાળને જ્ઞાની કહે; મોક્ષમાર્ગ સ્થાન ૧૬૦ શ્રાવક અને અણુવ્રત કિયા મુનિ અને મુનિ ધર્મ જે, ત્રણરત્નની આરાધના તે મુખ્ય મુક્તિ માર્ગ છે...૨ મોક્ષ વિનય-સ્થાન-૧૬૧ અરિહંતના આદેશને સ્વીકાર તે સવિનય છે, ફરમાનની ફુલ માળની સુવાસમાં પણ વિનય છે; સુદેવ ગુરૂ ધર્મની સદભક્તિ રૂપી વિનય છે, પાંચે સદાચારોનું પાલન એહ મુક્તિ વિનય છે...૩ પૂર્વ શ્રત પ્રવૃતિકાળ સ્થાનક-૧૬૨ અગણિત વરસો રૂષભથી શ્રી કુંથુ તીર્થે ચાલતી, અર-પાસના શાસન સુધી સંખ્યાત વરસે ચાલતી. શ્રી વીર તીરથે જે સહસ વરસે સુધી ચાલુ રહી, ચોવીશ ઈશના શાસને એ પૂર્વ શ્રતની પ્રવૃતિ...૪ - પૂર્વ વિચ્છેદ કાળ સ્થાન–૧૬૩ ચઉદસ પૂરવ વિરછેદને કુંથુ સુધીના કાળમાં, અગણિત કાળ કહેલ છે વિતેલ જે પૂર્વે વિના; સંખ્યાત અરથી પાસ તીથે ૨છેદ કાળ કહેલ છે, વસ સહસ વરસે સંપ્રતિ વિચ્છેદ હાલ રહેલ છે...૫ શેષ કૃત-પ્રવૃત્તિ કાળ-સ્થાન-૧૬૪ શ્રત પૂર્વના વિચ્છેદમાં શાસન સહી ચાલુ રહે, બાકી રહેલા શ્રતના આલંબને શાસન વહે વિચ્છેદ કાળે પૂર્વના શેષ શ્રત દિપ પ્રકાશતા, તે ધવલ શ્રત ઉજાસમાં શાસન પ્રવર્તન ચાલતા...૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 288 289 290 291 292 293 294 295 296 297 298