Book Title: Jinendra Jivan Jyot Darshan
Author(s): Sawai Jadav Shah
Publisher: Shah Mulchand Vanmalidas and Shah Shantilal Nagardas Mumbai

View full book text
Previous | Next

Page 295
________________ શ્રી જીતેન્દ્ર જીવન જ્યોત દર્શન : ૨૯ અસાર છે. સંસાર ભાવના જીવને તે રીતે સંસારની અસારતા સમજાવે છે અને અનાદિ અસાર સૌંસારથી મુક્ત થવાના પ્રેરક સૂચના પાાઠવીને પૌઢગલીક પરવશતાના પરદાને ચીરીને, સારમાં સાર એવા આત્મતત્વની ઝાંખી આપે છે-પ્રતીતિ કરાવે છે. ૪ એકત્વ ભાવતા આત્મા દ્વારા ઉત્પન્ન થએલા કમ પરિબળાને આત્માએ પેાતાને જ એકાકીપણે ભાગવવાના છે. એ રીતે પરભાવનાના બંધન પરિણામેાને સમજાવતી એકત્વ ભાવના નિજત્વાની નીતિ સમજાવે છે. આત્માને એકાકી બનવાના બળ-ભાવ બતાવે છે. અસખ્ય પ્રદેશી આત્મા એકત્વભાવ ભાવવાથી સૌંસારીક દબાણની દીનતા દૂર કરીને, એકત્વ ભાવના બળે સ` પ્રદેશને પેાતામય નીરખતા, એકાકી આત્મખ્યાલના આત્મ ખમીર પામીને એકાકી આત્મ લક્ષી ખને છે. ૫ અન્યત્ય ભાવના પુષ્પ અને પરિમળ, તલ અને તેલ જેમ જુદા છે તેમ એકરૂપ દેખાતા જીવ અને દેહ પણ જાદા છે. તેવું ભેદ જ્ઞાન ધ્વને અન્યત્વ ભાવના સમજાવે છે. સસારના સોગે અને દેહભાવની અન્યત્યતા દર્શાવીને અન્યત્વભાવના અનિત્ય એવા અન્યત્વના ત્યાગ માટે આત્માને સુસજ્જ થવાના સાદ આપીને સદા જાગૃત રાખે છે. ૬ અશ્િચ ભાવના ચળકતી ચામડીના આવરણ નીચે, ગંધાતી સપ્ત ધાતુઓની ગંદકીથી ભરપુર, માનવની ઔદારિક કાયા કેવળ અચિના પીડ રૂપ છે. તેવા અશુચિથી ભરપુર માનવ દેહમાં શુચિભાવ માની રહેલા મૂઢ જીવને કાયાની અશુચિના સાચા ખ્યાલા સમજાવીને અશુચિ ભાવના આત્માને આત્માના શુચિતર સદભાવ સમજાવે છે. અચિના એઠવાડ સમી કાયામાં શુચિ-આભાસ સેવી રહેલ આત્માને અશુચિભાવના શુચિતર આત્મ-ધર્મના સાધક બનવાનો સ્પષ્ટ સર્કતા પુરા પાડે છે. આશ્રવ ભાવના ચાર ગતિ રૂપ સ’સારના દરેક પ્રકારના ચણતરના મૂળ પાયારૂપ આશ્રવ તત્વ છે. જેના દ્વારા આત્મ પ્રદેશે! પ્રત્યે કર્મીનું આગમન થાય છે. તે ઈન્દ્રિઓ, કષાય, અવ્રત, ચેાગ અને ક્રિયાએ દરેક કર્મીને દાખલ થવા માટેના દ્વારા છે. આશ્રવ ભાવના કર્મ આગમનના દ્વારાને દેખાડે છે. આક્રમણખાર કર્યાંના ઘસારાના બળાબળ સમજાવે છે અને કમ હેાનારતથી આત્મશક્તિના થતાં અવમૂલ્યાનાના સાચા હિસાબેા બતાવે છે ૮ સવર આવના ' કર્માના થતાં ધસારાને અટકાવનાર આત્મશક્તિ તે સવર તત્વ કહેવાય છે. કર્માશ્રવાની પ્રવેશ બંધી કરનાર મજબુત બારણા સમાન સંવર તત્વ છે. સંવરભાવના સવરતના સળ’ગ ખળવણું નાની વિગત આત્માને સમજાવે છે. આશ્રવ વિધી વિજય મેારચાના આલેખનાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 293 294 295 296 297 298