________________
૧૮ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યાત દર્શન
Jain Education International
મુખ્ય શ્રાવક-શ્રાવિકા-સ્થાન ૧૦૫-૧૦૬ કાં શરૂઆતે મુખ્ય છે, કાં ગુણથી વિશેષ, તેજન મુખ્ય ગણાય છે, બીજા ક્રમમાં શેષ..૧૪
ગૃહસ્થ ધર્મ ગૌરવી, અવિચળ શ્રદ્ધા ધાર, તે શ્રાવક તે શ્રાવિકા, અગ્રેસર અવધાર...૧૫
ભકત-રાજા સ્થાન-૧૦૭
રાજાએ સહસાવધિ, પૂજે પ્રભુના પાય, ભક્તિ ભાવ વિશેષથી, રાજા ભક્ત ગણાય...૧૬
શાસન અધિષ્ટાયક—દેવ-દેવીઓ સ્થાનક ૧૦૮–૧૦૯
વ્યંતર દૈવ નિકાયના, ચક્ષ વર્ગના દેવ, સ્વેચ્છાએ સ્વીકારતા, જિન-શાસનથી સેવ... ૧૭ કાટાકાટી દેવતા, સહિત પદા ખાર, સાક્ષીભૂત ખની રહે, સમવસરણ માઝાર...૧૮ શાસન રક્ષક–રક્ષીકા, ભક્તિ ભાવ ભરપુર, શાસન સેવા સઢા, સ્વીકારે મગરૂર... ૧૯
ચાવીશે ભગવ'તાના ગણધર ત્થા ગણુસખ્યા સ્થાન-૧૧૦-૧૧૧
ચાવીસેના સામટા, ગણધર અતિ ગુણવ ́ત,
ચઉદશ શત બાવનકહ્યાં, ગણુ બેન્યૂન ગણુંત...૨૦ (૧૪૫૨ ૧૪૫૦)
સર્વ સાધુ પિરવાર-સ્થાન-૧૧૨
સ` પ્રભુના સાધુના, પવિત્ર છે પરિવાર,
લાખ અઠયાવીસ ઉપરે, અડતાળીશ હજાર ...૨૧ (૨૮૪૮૦૦૦)
સર્વ સાધવી સંખ્યા સ્થાન-૧૧૩
સાધવી સંખ્યા સામટી, લાખ ચુમ્માલીશ લેખ, છેંતાળીશ હજારને, ચશત ષટ ઉલ્લેખ...૨૨ (૪૪૪૬૪૦૬)
ફલ શ્રાવક સંખ્યા-સ્થાન-૧૪
છે પચાવન લાખને, અડતાળીશ હજાર, ચાવીશે જિણુંદના, શ્રાવકના પરિવાર...૨૩ (૫૫૪૮૦૦૦)
For Private & Personal Use Only
www.jainelibrary.org