________________
શ્રી જિતેન્દ્ર જીવન જ્યાત દર્શન : ૧૯
શ્રાવિકા સખ્યા સ્થાનક–૧૧૫
એક કરાડની ઉપરે, પાંચ લક્ષ પ્રમાણુ, આડત્રીશ હજાર છે, શ્રાવીકા સુજાણુ...૨૪ (૧૦૫૩૮૦૦૦)
કેવળજ્ઞાની–સખ્યા. સ્થાન-૧૧૬
એક લાખ છેતેર છે, સહસ અને શત એક, કેવળજ્ઞાનીમુનીઓ, ચાવીશેના છેક...૨૫ (૧૭૬૧૦૦)
મન વજ્ઞાની સાધુ–સખ્યા-સ્થાન-૧૧૭
એકજ લાખથી અધિક છે, પીસ્તાળીશ હજાર, પંચ શતક એકાણુ છે. ચઉનાણી અણુગાર...૨૬ (૧૪૫૫૯૧)
અવધિજ્ઞાની સાધુ સંખ્યા-સ્થાન ૧૧૮
તેત્રીશ સહસને ચારશેા, લાખ ઉપર એ લેખ,
અવધિજ્ઞાની સાધુની, સ`ખ્યાના ઉલ્લેખ... ૨૭ (૧૩૩૪૦૦)
પૂર્વધર મુની સંખ્યા-સ્થાન-૧૧૯
છે ચાત્રીશ હજારમાં, ઓછા બે અણુગર,
ચઉદ્દેશ પૂર્વી મુનીવરા, ઉજવળ શ્રુત અવતાર...૨૮ (૩૩૯૯૮)
વૈક્રિય લબ્ધિધર મુની સખ્યા-સ્થાનક-૧૨૦
સચમધર બે લાખને, પીસ્તાળીશ હજાર, એ શત ઉપર આઠે છે, વૈક્રિય લબ્ધિ સાર...૨૯ (૨૪૫૨૦૮)
વાદી મુની સખ્યા-સ્થાનક-૧૨૧
એક જ લાખની ઉપરે, છે છવ્વીશ હજાર,
એ શત વાદી મુનીઓ, વાદ પ્રવિણ પરિવાર...૩૦ (૧૨૬૨૦૦)
સામાન્ય મુની સંખ્યા સ્થાનક-૧૨૨
એગણીશ યાશી અને, શુન્ય એકાવન આંક,
સર્વ સાધુ સમુદાયમાં, સામાન્યત મુની આંક...૩૧ (૧૯૮૬૦૫૧)
1
Jain Education International
અનુત્તાપ પાતિ મુની સખ્યા-સ્થાનક–૧૨૩
અનુત્તરાપ પાતિ મુની, સંખ્યાના સંખ્યાક, ચેાવીશે ભગવંતના, પ્રાપ્ત નથી પૂર્ણાંક ૩૨
For Private & Personal Use Only
www.jainelibrary.org