________________
૨૦ : શ્રી જિતેન્દ્ર જીવન જ્યાત દર્શન
Jain Education International
પ્રકિક ગ્રંથ તથા પ્રત્યેક બુદ્ધ સંખ્યા સ્થાનક-૧૨૪-૧૨૫ ભુજ‘ગી’g—
પ્રતિશિષ્ય માટે પ્રરૂપેલ સૂત્રેા, પયન્ના કહેવાય ઉપદેશ ગ્રંથા, દરેકેય છે શિષ્ય પ્રત્યેક બુધ્ધા, સમાંક્તિ છે શિષ્ય ગ્રંથા પ્રબુધ્ધા...૧
આદેશ-સ્થાન-૧૨૬
નહી' આગમામાં ગુંથાએલ વાણી, પરાપૂર્વ સદ્ગુરૂથી જે પ્રમાણી, જિનાદેશ તેવા જીજીઆ ઘણા છે, અતિવાસ્તવિક તત્ત્વભર તીથૅ તીથે...૨
મુનીવ્રત સ્થાન-૧૨૭
પ્રભુ આદીને વીર તીથૅ મુનીના, ત્રતા પાંચ છે, ચાર તીથે ખીજાના, દિસે આંક ઘટતા, ત્રતા ના ઘટે છે, ઘટેલી મીના પાંચમામાં મળે છે...૩
શ્રાવકના તા-સ્થાન-૧૨૮
વ્રતા શ્રાવકાના સહી તીર્થ સઘળા, ખરાખર બતાવેલ છે ખાર સરખા, ધર્યું જૈન નામે જીવન તે તપાસી, ખુબીથી સવાઈ ધરા ખત ખાસી...૪
સાધુ સાધ્વીના ઉપકરણ સ્થાન-૧૨૯ પાઈ છંદ
સયમ પાલન સુખે થાય, ધારણ કરતાં ધર્મ ધરાય, ઉપકરણની મર્યાદીત, સખ્યા તેથી છે અ‘કીત... ૧
અંતર-મૂર્છા-અંશ અભાવ, સાધુજનના સંત સ્વભાવ, પરિગ્રહ રૂપે પરિગ્રહત્યાગ, સાધુના ઉપકરણ તમામ...૨
ખાસા ધરવા એહુ ખચીત, અણુગારા માટે ઉચીત, સાધુ સાધવી ચૌદ પચીશ, ઉપકરણ દાખ્યા છે શિ...૩
For Private & Personal Use Only
www.jainelibrary.org