________________
શ્રી અને જીવન જ્યોત દર્શન : ૨૧ ચારિત્ર સંખ્યા-સ્થાન-૧૩૦ પેલા છેલ્લા તીરથે સાર, ચારીત્રો છે. પાંચ પ્રકાર, બાવશે શાસન બે બાદ, ત્રણ ચારીત્રો નિર્વિવાદ...૪
તત્વ-પ્રકાશ, સ્થાન-૧૩૧ જીવાદિ નવતત્વ વિચાર, દેવ ગુરૂને ધર્મ પ્રકાર, રત્નત્રચિના સમ આખ્યાન, સઘળા તીર્થે સરખા સ્થાન.૫
સામાયિક પ્રકાર. સ્થાન-૧૩૨ સામાયિક સમરસને કુપ, એકાંતે છે આત્મ સ્વરૂપ, દર્શન સામાયિક અંઘળ, દર્શનના ઉતારે ડોળ...૬ નેત્રના વારે નુકશાન, દિવ્ય આપે છે દછિદાન, શ્રત સામાયિક સૂર્ય સમાન, દર્શાવે છે દીશા સ્થાન....૭ દર્શન-દ્રષ્ટિ, શ્રત–પ્રકાશ, અંતર ભૂમીને ઉજાસ, દ્રષ્ટિ ખુલે, દેખે દેદાર, સન્માર્ગે તેનો સંચાર.૮ સમજે તેની વાધે શાન, પામે સાચી પંથ પીછાન, પામે ચરણે પંથ પ્રવેશ, અલ્પગતિ કે હાય વિશેષ...૯ દેશથી ચાલે મંદર ચાલ, સર્વ વિરતી વેગ વિશાળ, અરિહતે દાખ્યા અધિકાર, સામાયિકના ચાર પ્રકાર...૧૦
પ્રતિકમણ પ્રકાર-સ્થાન-૧૩૩ પ્રતિક્રમણના પાંચ પ્રકાર, સામાયિક છે મુળાધાર, આદિ-અંતે પાંચે હોય, બાવીશ તીર્થે તે બે હાય..૧૧
રાત્રીજન ત્યાગવત-સ્થાનક-૧૩૪ રાત્રી ભોજન દેષ મહાન, ફરમાવે જિનો ફરમાન, મૂળ કે ઉત્તર ગુણમાં સ્થાન, રાત્રી ભોજન પ્રત્યાખ્યાન,..૧૨ અસ્થિતકલ્પ અવસ્થિત ક૫ સ્થાન ૧૩૫-૧૩૬ સ્થિતિ કલ્પ કહ્યાં દશ દ્વાર, છ, અસ્થિત અવસ્થિત ચાર, કાળબળે વધઘટ પામેલ દેવાધિદેવે દાખેલ..૧૩
૧ કલ્પ શુદ્ધિ-સ્થાનક-૧૩૭ બદલે મુનિજનના મનભાવ, કાળબળે બદલાય સ્વભાવ તેથી ક૯૫ શુદ્ધિના સ્થાન, બદલાતા ભાખ્યા ભગવાન...૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org