________________
૨૨ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન
છે આવશ્યક-સ્થાન–૧૩૮ અવશ્ય દા ખ્યા ઉભયકાળ, પેલા છેલ્લા શાસન કાળ, આવશ્યક બાવીશ જિન-કાળ, કારણુ-જોગ કરેઉજમાળ...૧૫
સાધુ સ્વભાવ-સ્થાન–૧૩૯ પેલા જિનના સાધુ સ્વભાવ, ધારે રૂડ્ઝને જડ–ભાવ, વીરના વક અને જડ જાણુ, બાવીશના રૂઝુને પ્રાણ..૧૬
સત્તર ભેદે સંયમ-સ્થાન-૧૪૦ પાંચ વ્રતોના પાંચ પ્રકાર, પાંચે ઈન્દ્રિયનિગ્રહ સાર, દંડ કષાયાને પ્રતિકાર, સત્તર સંયમ-ધર્મ પ્રકાર...૧૭
બે પ્રકારે, ચાર પ્રકારે ઘમ–સ્થાન–૧૪૧ . દુવિધ ચઊંવિધ ધર્મ પ્રકાર, ઉપદેશ્યા અરિહતે સાર, આટોપીને ઉર અધર્મ, ધીરજધારી ધારે ધર્મ...૧૮
વસ વણકથન-સ્થાન-૧૪૨ શ્વેત અને આજ્ઞા અનુસાર, ધારે આદી વીર પરિવાર, બાવીશ તીથે વસ્ત્ર વિચાર, જેવો જોગ તે સ્વીકાર. ૧૯ ગૃહસ્થાવાસ કાળ અને કેવળીકાળ-સ્થાન–૧૪૩–૧૪૪ દીક્ષા પેલાનો જે કાળ, જિનને તે ગૃહ-વાસી કાળ, છદ્મસ્થ સમય હોતા બાદ, બાકીને તે કેવળ કાળ..૨૦
દીક્ષાકાળ અને અયુષ્યકાળ.
સ્થાન–૧૪૫–૧૪૬ દીક્ષાને જીવનન કાળ, જુદા આંક તમામ નીહાળ, ઉતરતા આંકને ખ્યાલ, વીના વાસુ મહિલા વ્રત કાળ..૨૧
નિર્વાણ કલ્યાણક નિર્વાણ-માસતિથી નક્ષત્ર-રશી-સ્થાન ૧૪૭થી-૧૪૯ જુદા મુક્તિના ટીન માસ, અંતે દાખેલા છે ખાસ, નિર્વાણ નક્ષત્રોના નામ, જુદા રાશી નામ તમામ...૨૨ પ્રકરણમાં વિગતથી વાત, સમજાવી છે સહુ સંઘાત, જિન જીવન બાલાની વાત, રસભર જાણે બની રળયાત...૨ ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org