________________
શ્રી જીતેન્દ્ર જીવન જ્યાત દર્શન : ૨૦૭ નિર્વાણ સ્થળ–નિર્વાણ આસન. સ્થાન-૧૫૦-૧૫૧ અષ્ટાપદ આદી નિર્વાણ, ચંપા વાસુ પૂજ્ય ભગવાન, રૈવતગીરી નેમકુમાર, વી૨ મુક્તિ પાવા-માઝાર...૨૪ શેષ સમેત શીખર ભગવાન, ચાવીશેના મુક્તિ સ્થાન, પદમાસન નેમ વિર આદીશ, બીજા કાઉસગ્ગ સિદ્ધ.૨૫
મેાક્ષ–અવગાહના સ્થાન-૧૫૨
મેાક્ષાસનના ત્રીજે ભાગ, કાયાનેા ખાલી અવકાશ, તેથી હાય ત્રીભાગે ન્યુન, અવગાહનનું ક્ષેત્ર અચ્યુત...૨૬
મેાક્ષ-તપ-સ્થાન-૧૫૩
આદીશ્વર જિન છ ઉપવાસ મુક્તિ-તપ છઠ્ઠું વીરના ખાસ, માસખમણુ તપથી ખાવીશ, સિદ્ધાલય સિધ્યા ચાવીશ...૨૭
મેાક્ષ પરિવાર-સ્થાન-૧૫૪
વીરવિભુ વિના પરિવાર,-જુદા આંકે જિન અગિયાર, આર પ્રભુ પ્રત્યેક હજાર, સાથે સિદ્ધિ પામ્યા સાર...૨૮
માક્ષવેળા-સ્થાન-૧૫૫
ચાર દિવસને અંતિમ પહેાર, આઠ દિવસના પ્રથમ પહેાર, ચાર જિના છેવટ નિશાંત, સિધ્યા આઠ નીશા શરૂઆત...૨૯
મેાક્ષઆરક ત્થા શેષઆરક. સ્થાન-૧૫૬-૧૫૭ મેાક્ષારક ત્રીજો આદીશ, ચાથા મેાક્ષારક તેવીશ, જન્મારકથી આયુ બાદ, શેષારક તે નિવિવાદ...૩૦ પાંચ કલ્યાણકના મેલ, પૂર્વાચાયે તાળી તાલ, આપ્યા છે સાચા અવદાત, અવલેાકન શુદ્ધિ સંઘાત...૩૧
ગ્રંથાના મથનના સાર, સપ્તતિશત છે સ્થાનક દ્વાર, ખાસ સવાઈ દિલ ઉમ ગ, રસ પ્રગટથો છે અ’ગામ’ગ...૩૨
યુગાંતકૃત ભૂમિકા-રથાન-૧૫૮
હરિગીત છંદ—
તીથૅ શના નિર્વાણુથી ચાલેલ જેહ પર’પરા, જે મેાક્ષના માર્ગે વહે તે છે યુગાંતક ભૂમિકા;
Jain Education International
'ધ
For Private & Personal Use Only
www.jainelibrary.org