________________
Jain Education International
શ્રી જિનેન્દ્ર જીવન જયાત દર્શન : ૧૭
ચાવીશે ભગવતાના સમવસરણ–વિસ્તાર આદી અડતાળીશથી, એ બે કરતાં બાદ, ષટ ગાઉના ત્રીગડે, નમા તેમના પાદ...૩ પાંચ ગાઉ છે પાસનુ', ચરમ જિનનું' ચાર, ચાવીશે જિનેશના, સમવસરણ વિસ્તાર...૪
તીર્થ સ્થાપના. સ્થાનક–૧૦૦
તીર્થ સ્થાપના સ્થાપતા, પ્રથમ દેશના કાળ, તેવીશે તીર્થંકરા, દુઃખહર દીન-દયાળ... ૫ ઢતાં ખીજી દેશના, વધમાન મહાવીર, સ્થાપે તીરથ સ્થાપના, તારક ભવ જળતીર...૬
તીથ પ્રવૃત્તિકાળ. સ્થાનક-૧૦૧
પેલા તીના માનવા, તીથ પ્રવૃત્તિ કાળ, ખીજી તીર્થ બને નહીં, ત્યાં સુધીના કાળ...૭ તીકાળ છે તે રીતે, પાર્શ્વ સુધી પ્રખ્યાત, વીરતી વિચ્છેદ છે, પચમ આરક અંત...૮ દરેક દુષમ કાળમાં, ઉપજે નહી' અરિહંત, કાળ દુષમતા દૂર થતાં,પુનઃ તીર્થં જળક'ત...૯
તીથ વ્યુચ્છેદ કાળસ્થાનક–૧૦૨
નવથી પન્નર નાથના, તીથૅ તીથ વ્યુચ્છેદ, તીર્થં વિચ્છેદે જાણવા, દ્વાદશાંગી વિચ્છેદ...૧૦
પોણા ત્રણ પત્યેાપમા, કાઈ મતે અગિયાર, સાત જિનના તીને, કુલ વિચ્છેદ્ય વિચાર ...૧૧
ગણધર, સ્થાન-૧૦૩
શિષ્યા શ્રી જિન ચદ્રના, સાધુ ગણુનાધાર, દ્વાદશાંગીના રચિયતા, ગણધર ગુણાગાર...૧૨
''
મુખ્ય પ્રવૃતિની-૧૦૪
શિષ્યા મુખ્ય પ્રવર્તિની સાધવીના પરિવાર, વહન કરે વિવેકથી જિનાજ્ઞા અનુસાર...૧૩
For Private & Personal Use Only
www.jainelibrary.org