Book Title: Jinendra Jivan Jyot Darshan
Author(s): Sawai Jadav Shah
Publisher: Shah Mulchand Vanmalidas and Shah Shantilal Nagardas Mumbai

View full book text
Previous | Next

Page 285
________________ શ્રી જિતેન્દ્ર જીવન જ્યાત દર્શન : ૧૯ શ્રાવિકા સખ્યા સ્થાનક–૧૧૫ એક કરાડની ઉપરે, પાંચ લક્ષ પ્રમાણુ, આડત્રીશ હજાર છે, શ્રાવીકા સુજાણુ...૨૪ (૧૦૫૩૮૦૦૦) કેવળજ્ઞાની–સખ્યા. સ્થાન-૧૧૬ એક લાખ છેતેર છે, સહસ અને શત એક, કેવળજ્ઞાનીમુનીઓ, ચાવીશેના છેક...૨૫ (૧૭૬૧૦૦) મન વજ્ઞાની સાધુ–સખ્યા-સ્થાન-૧૧૭ એકજ લાખથી અધિક છે, પીસ્તાળીશ હજાર, પંચ શતક એકાણુ છે. ચઉનાણી અણુગાર...૨૬ (૧૪૫૫૯૧) અવધિજ્ઞાની સાધુ સંખ્યા-સ્થાન ૧૧૮ તેત્રીશ સહસને ચારશેા, લાખ ઉપર એ લેખ, અવધિજ્ઞાની સાધુની, સ`ખ્યાના ઉલ્લેખ... ૨૭ (૧૩૩૪૦૦) પૂર્વધર મુની સંખ્યા-સ્થાન-૧૧૯ છે ચાત્રીશ હજારમાં, ઓછા બે અણુગર, ચઉદ્દેશ પૂર્વી મુનીવરા, ઉજવળ શ્રુત અવતાર...૨૮ (૩૩૯૯૮) વૈક્રિય લબ્ધિધર મુની સખ્યા-સ્થાનક-૧૨૦ સચમધર બે લાખને, પીસ્તાળીશ હજાર, એ શત ઉપર આઠે છે, વૈક્રિય લબ્ધિ સાર...૨૯ (૨૪૫૨૦૮) વાદી મુની સખ્યા-સ્થાનક-૧૨૧ એક જ લાખની ઉપરે, છે છવ્વીશ હજાર, એ શત વાદી મુનીઓ, વાદ પ્રવિણ પરિવાર...૩૦ (૧૨૬૨૦૦) સામાન્ય મુની સંખ્યા સ્થાનક-૧૨૨ એગણીશ યાશી અને, શુન્ય એકાવન આંક, સર્વ સાધુ સમુદાયમાં, સામાન્યત મુની આંક...૩૧ (૧૯૮૬૦૫૧) 1 Jain Education International અનુત્તાપ પાતિ મુની સખ્યા-સ્થાનક–૧૨૩ અનુત્તરાપ પાતિ મુની, સંખ્યાના સંખ્યાક, ચેાવીશે ભગવંતના, પ્રાપ્ત નથી પૂર્ણાંક ૩૨ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298