Book Title: Jinendra Jivan Jyot Darshan
Author(s): Sawai Jadav Shah
Publisher: Shah Mulchand Vanmalidas and Shah Shantilal Nagardas Mumbai
View full book text
________________
૫૬ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યાત દર્શન
સ્નાત્રાભિષેક ખાદ્ય દેવા પ્રભુને ઉત્તમ વસ્ત્રાભૂષણા પહેરાવી ભક્તિપૂર્વક માતૃગૃહે લાવી માતાજી પાસે મૂકે છે. ઇન્દ્ર પ્રભુના જમણા હાથના અંગુઠામાં અમૃત-રસના સંચાર કરે છે. શ્રીજિન-ગૃહે ખત્રીશ ક્રોડ સુવર્ણ મુદ્રાની વૃષ્ટ કરે છે અને અતિ આનંદ વિભાર બની અભયની ઉદ્ઘોષણા કરતાં દેવ અને દેવેન્દ્રો નદ્વીશ્વર દ્વીપ જાય છે ત્યાં શ્રીજિન-જન્મ નિમિત્ત અષ્ટાન્તિકા મહાત્સવ ઉજવી સર્વાંઈન્દ્રો અને દેવા સ્વસ્થાનકે જાય છે.
વિસ્તારના ભયે અહિં સક્ષેપમાં વર્ણન દર્શાવ્યું છે; પરતુ ઢવાદ્વારા થતાં સ્નાત્રાભિષેકના શાસ્ત્રોમાં આવતાં વિસ્તાર પૂર્વકના વર્ણનામાં જરા પણ અતિશયેાક્તિ નથી. જિનનામ કના પ્રકૃષ્ટ પુન્યાયે આ બધુ જ હાઈ શકે છે.
ગેાત્ર અને વશ સ્થાનકઃ-૩૭-૩૮
શ્રીનેમિનાથ અને શ્રી મુનિસુવ્રત સ્વામી એ-એ ભગવાનનું ગૌતમ ગેાત્ર છે અને શેષ ૨૨ ભગવ તાનુ કાશ્યપ ગેાત્ર છે. શ્રી નેમિનાથ અને શ્રી મુનિસુવ્રત સ્વામીનેા જન્મ હરિવંશમાં હાવાથી છે ભગવડતાના વંશ હરિવંશ છે, શેષ ૨૨ ભગવાના વંશ ઇક્ષ્વાકુ વંશ છે.
વશાત્પતિ
વિનીતા નગરીમાં આવીને, ઈન્દ્ર બાળસ્વરૂપ ભગવાન ઋષભદેવને ઈસુના સાંઠા લેવા વિનંતી કરતાં ભગવાને દક્ષના સાંઠાના સ્વીકાર કર્યાં ત્યારે ઇન્દ્રે પેાતાના આગમનના હેતુની સ્પષ્ટતા કરતા કહ્યું કે હવે યુગલિક કાળના અંત સમય હાઈ ભગવાનના વંશની સ્થાપનાના હેતુથી હું આવ્યો છું. ભગવાને ઈક્ષુ-સાંઠાને સ્વીકાર કર્યાં હાવાથી ભગવાનના વંશ ઈશ્વાકુવ‘શ નામે ખ્યાતિ પામ્યા. જેના દરેક સભાજનાએ સ્વીકાર કર્યાં. ઇક્ષ્વાકુવંશમાં ૨૨ તીર્થંકર ભગવડતાના જન્મ થયા હાવાથી ઇક્ષ્વાકુવંશ અતિખ્યાત વંશ ગણાય છે.
શ્રી શીતળનાથ ભગવાનના તી કાળમાં હરિવ` યુગલીક ક્ષેત્રમાંથી એક યુગલનું' અપહરણુ કરી કાઈ દેવને યુગલને ભરતક્ષેત્રમાં રાજ્યાસને સ્થાપે છે. તે યુગલીક રાજાથી ચાલેલેા વશ તે હરિવ*શ કહેવાય છે. શ્રી મુનિસુવ્રત અને શ્રી નૈમનાથ ભગવાનના જન્મ તે હરિવ`શમાં થએલા છે.
શ્રી-જિનનામ સ્થાનક - ૩૯
‘ લેગસ્સ સૂત્ર' એ જિન નામ સ્તવ સૂત્રછે તેમાં ચાવીસે ભગવાને નામ-ઉલ્લેખન સાથે વંદન કરવામાં આવેલ છે.
ૐ ઋષભ અજિત સંભવ અભિનંદન સુમતિ પદ્મમપ્રભ સુપાર્શ્વ ચંદ્રપ્રભ સુવિધિ શીતલ શ્રેયાંસ વાસુપૂજ્ય-વિમળ-અન ત ધર્મ-શાંતિ કુશુ-અર-મલિ-મુનિસુવ્રત-નમિ-નેમિ-પાર્શ્વ વમાનાંતા જિનાઃ શાંતાઃ શાંતિકરા ભવંતુ સ્વાહા
Jain Education International
નામકૃતિ દ્રવ્ય ભાવે પુનત સ્મિ જગજ્જન ક્ષેત્રે કાલેચ સસ્મિ ન્નતઃ સમુ પાસમહે
For Private & Personal Use Only
( અહત શાંત )
(સકલાહુ ત સૂત્ર )
www.jainelibrary.org