Book Title: Jinendra Jivan Jyot Darshan
Author(s): Sawai Jadav Shah
Publisher: Shah Mulchand Vanmalidas and Shah Shantilal Nagardas Mumbai

View full book text
Previous | Next

Page 273
________________ શ્રી જિનેન્દ્ર જીવન જયોત દર્શન : ૭ અને એજ રીતે હરિવશ, એનો અને ઈક્ષવાકુ બીજા છે જિનેન્દ્રો, રૂડા વંશ ગોત્રી જિને ચોવીશેને ભલા ભક્તિ ભાવે સવાઈ ભજે છે..૫ શ્રીજિન-નામ નામના સામાન્ય વિશેષ અર્થ સ્થાનક ૩૯-થી-૪૧ ચોપાઈ છંદ ગીરૂઆ ગોત્રો વિમળ વંશ, માનસ સરમાં શેભે હંસ, ઋષભ આદિ ઉત્તમ નામ ગુણાલંકૃત નિર્મળ નામ..૧ નામની જેવા પરિણામ મહિમા નીધી મંગલ ધામ, નામો મુજબ નીપજે અર્થ નામ માફક છે સામર્થ્ય...૨ કે લાંછનને સંયોગ અથવા માતા સુપન વેગ કઈ દોહદના દિલ-રંગ, નિપજે કેઈ કાર્ય પ્રસંગ.૩ સેનામાં સામેલ સુવાસ પ્રગટેલા છે નામ પ્રકાશ; ભરપુર મહીમા ભારોભાર ઉત્તમ ગુણેના આગાર...૪ અર્થ અને ફલિતાર્થ ભરેલ સાર્થક છે સહુ નામ કરેલ પુનીત સુણતાં-કાયા-કાન રંજીત જાપે રસના સ્થાન...૫ અભય અનોપમ સુખ આરામ નામે પામે દામ દમામ, નાસે દેહગ દુખ તમામ નામે સીજે સઘળા કામ..૬ નામે સાંપડતા સન્માન નામે અંતર બાહ્ય નિધાન; નામે નિપુણતા સદ્દજ્ઞાન નામે નીપજે સુંદર ધ્યાન..૭ નામ સવાઈ રોકડ દામ ખરિદીનું પુરૂ કર કામ; આ ભવમાં આપે ઉપચોગ પરભવમાં સુખને સંગ...૮ જિન લંછન તથા ફણા અને ફણાના કારણ સ્થાન કર–૪૩ -દોહાદક્ષિણ સાથળ દીપતું, જન્મ જાત નીશાન, આકર્ષક આકારના, છે જિન લંછન સ્થાન...૧ પશુ પંખી પુષ્પાદિના, નિર્ધારિત નીશાન, તે સંકેત સાંપડે, પ્રતિમાની પીછાન...૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298