Book Title: Jain Shasan na Chamakta Sitara
Author(s): Varjivandas Vadilal Shah
Publisher: Varjivandas Vadilal Shah

View full book text
Previous | Next

Page 8
________________ ઢ OOOOOOOOOOOOOOOOWOST $ પૂજયપાદ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા.નાં આશિર્વચન અws સંસારમાં ચાર ગતિમાં અનંતવાર પરિભ્રમણ કર્યું. હે જીવ! પણ હજુ તારું જીવન ના સુધર્યું, તારો સ્વભાવ ના સુધર્યો, તારી આંખ ખૂલી નહીં. પણ હવે કંઈક સમજ. એકમાત્ર વીતરાગપ્રભુના શાસનની સેવાથી જ તારો ઉદ્ધાર થશે. શ્રી હરજીવનભાઈ! ઘણી મોટી ઉંમરે પણ તમારા હૈયામાં યથાશક્તિ શાસનસેવાની જે ભાવના છે તે કદર કરવા લાયક છે. તમે ચૂંટી ચૂંટીને વાચકો સમક્ષ જે બોધક કથાથાળ રજૂ કર્યો છે એનાં માત્ર દર્શન કરીને જ નહીં પરંતુ એનો રસાસ્વાદ લઈને તેવી કક્ષાના જીવો ધર્મસાધનામાં પ્રગતિ કરે, સંયમધર્મમાં રમતા થાય, કર્મ ખમાવી મુક્તિમાં જાય અને તમે પણ ઉત્તમ કાર્યોની સુવાસ પાથરીને શાશ્વતપદના ભોક્તા બનો એ જ અમારા અંતરના આશીર્વાદ છે! - આ. જયઘોષ સૂરિના ધર્મલાભ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 404