Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 10
________________ : શ્રી જૈન શાસન (અઠવાડિક) આણા-એ-ધમ્મ વિશેષાંક છે ન હોય, તે તમને ઉન્માર્ગે દોરી જનારાઓ ફાવી જાય, એમાં નવાઈ પામવા છે તમને ઉન્માર્ગે જતા અટકાવવાની અમારી ફરજ છે, માર્ગ બતાવીને માર્ગે છે દોરવાની ફરજ અમારી છે. એ માટે અમે અવસર મળે લાયકાત જોઇને કહેવા જેનું છે કહીએ. તમારા દિલમાં અમારું સ્થાન હોય તે તમને આ વાત ગમે, અમારું સ્થાન છે. તમારા દિલમાં શા કારણે હોય! અમે શ્રી જિનાજ્ઞાના પાલક અને શ્રી જિનાજ્ઞાના જ છે ૧ પ્રચારક હેઈએ એ માટે ને? તમને ખપ શ્રી જિનાજ્ઞાન છે અને શ્રી જિનાજ્ઞાનું ! * પાન તમે ધર્માચાર્યો પાસેથી મેળવી શકે છે, માટે તમે શ્રી સંઘમાં ધર્માચાર્યોને છે છે નાયક માને છે ને? તમને અમારા ઉપર ભકિતભાવ જાગે છે, તે ય એ જ કારણે ને ? છે એટલે તમારે સાધુઓની પાસેથી સમજ મેળવવાને માટે પ્રયત્ન કરી રહ્યો ને? હવે હું છે તમે પ્રયત્ન કરવાના? તમે જયારે સાધુઓને પૂછો ત્યારે સાધુઓને શામાં જેવું પડે ? શાસ્ત્રમાં. શાસ્ત્ર છે છે કહ્યા અનુસારે જ સાધુએથી તમને કહેવાય તમે શ્રી જિનાજ્ઞા મુજબ કરવાનું અને હું R એ માટે શ્રી જિનાજ્ઞાને સમજવાને નિર્ણય કરી લેશે તે શ્રી જિનાજ્ઞાનું સ્વરૂપ તમા- છે છે રાથી અજાણ્યું રહેવા પામશે નહિ, કોઈપણ ધર્મસ્થાનમાં શ્રી જિનાજ્ઞાથી વિરુદ્ધ એ કેઈપણ પ્રકારનો વર્તાવ થઈ છે છે શકે નહિ, એવી તમારી તકેદારી લેવી જોઈએ. ધર્મના કાર્ય સિવાય અને તેય મર્યાદા હૈ ૨ મુજબ જ, ધર્મસ્થાનનો ઉપયોગ થઈ શકે, પણ એથી ઉલટે ઉપયોગ થઈ શકે નહિ, છે. છે હવે તમે આ વાતને લક્ષમાં લેવાના ને ! શ્રી જિનમંદિરાદિ ધર્મસ્થાને ને તમને જે વેગ મળે છે, એ યોગ તમને છે તારનારે બને અને ડુબાડનારો નહિ. એ ભાવનાએ તમને જે ચેતવણી આપવા જેવી છે છે હતી તે આપી દીધી છે. આ મનુષ્યભવાદિ સામગ્રી પામીને તમે બધા ભગવાને કહેલા જ મુકિતમાર્ગને આરાધનારા બને અને વહેલામાં વહેલા મુકિતને પામે એ જ એકની એક છે સદા માટેની શુભાભિલાષા. (સં. ૨૦૦૮માં કલકત્તામાં આપે પ્રવચનમાંથી. આ પ્રવચન જેના પ્રવચનમાંથી છે છે સંકલિત કરેલ છે.)

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 1038