Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 8
________________ : શ્રી જૈન શાસન (અઠવાડિક) આણા-એ-ધમે વિશેષાંક શાસનને સમર્પિત હય, એ વિનાનાઓને સાથ તે ઊલટે ઘાતક નીવડે. તમારે શ્રી જૈન શાસનની પ્રભાવના તે કરવી છે ને? સભા :- આપના દ્વારા શ્રી જૈન શાસનની પ્રભાવના થઈ શકે તેમ છે. ઉ– અમારે માટે, એના કરતાં કોઈ પરમ સદ્દભાગ્ય નથી પણ એમાં તમે સાથે છે છે કે નહિ અને સાથે રહેવા માંગે છે કે નહિ, એ નકકી કરવું પડશે ને! અમારું નામ દઈ દઈને તમારે તમારી જવાબદારીમાંથી છૂટી જવું નથી ને? હું તમે એમ કહી દે કે “અમે શ્રી જિનાજ્ઞાને સમર્પિત છીએ પછી આપણે વાત છે છે કરીએ કે હવે અમારે શું શું કરવા જેવું છે અને તમારે શું શું કરવા જેવું છે? કારણ કે પછી તમારે ને અમારે રાહ એક થઈ જાય છે. આજે રાહ એક નથી, માટે આ આ જ મોટે ગૂંચવાડે ઊભે થઈ જવા પામ્યું છે. તમે જે નક્કી કરી છે કે, “આપણું છે વહીવટમાં જે જે ધર્મસ્થાને છે, તે તે ધર્મસ્થાનોનો દ્રવ્યાદિનો ઉપયોગ છે અમે શ્રી જિનાજ્ઞાને અનુસારે જ કરીશું તથા કરાવીશું અને શ્રી જિના- છે. જ્ઞાને બાધા પહોંચે એવું કાંઈ પણ અમે અહીં કરીશું નહિ ને કંઇને કરવા નું દઈશું નહિ તે આપણે બહુ સારી શરૂઆત કરી ગણાય, આવા કાળમાં પણ ધર્મસ્થાનોને પૈસા મળી રહે છે, એ ભગવાનના શાસનને તે જ પ્રતાપ છે પણ પૈસા દેવાવાળા ય એમના પૈસાને શ્રી જિનાજ્ઞાને સાધક રીતે ઉપ{ ગ થાય છે કે શ્રી જિનાજ્ઞાને બાધક રીતે એમના સાને ઉપયોગ થાય છે એ તરફ છે છે માટેભાગે જોતા નથી. કારણ કે ત્યાં પણ શ્રી જિનાજ્ઞા પ્રત્યેના સમર્પિત ભાવની ખામી છે નડે છે. એને લઈને ધર્મસ્થાનમાં બગાડો પેસતું જાય છે. આ શાસનને વેગ મળ એ જ અતિદુર્લભ છે અને આ શાસનને વેગ મળ્યા પછીથી આ શાસનને હવે સ્થાપિત કરવું, એ વળી એથી પણ વધારે છે. ( શાસનને હવે સ્થાપિત કર્યા પછીથી શાસનને હવે ટકાવી રાખવું. એ એના કરતાં ય ? { દુર્લભ છે. એકવાર શાસન હવે વસી જાય પછી શાસનને સેવવા માટે શું કરવું, એને વિચાર કરવામાં બહુ રસ આવે. તમે પણ ભગવાનના શાસનના અને અમે પણ ભાગવાનના શાસનના, એમ નકકી થઈ ગયું? પચીસમાં તીર્થકર જેવા કહેવાતા શ્રી સંઘમાં આપણું સ્થાન છે, એવું આપણને આપણું હચું કહે છે ને? આપણે હીયે જે ભગવાનનું શાસન વસ્યું હોય, આપનું હૈયું જે શી જિનાજ્ઞાને સમર્પિત બનેલું હોય, તે આપણે જરૂર શ્રી સંઘમાં છીએ.

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 1038